દિપાવલી પહેલા દિવાળીનો ઝગમગાટ માત્ર મોદીના માનમાં

  • દિપાવલી પહેલા દિવાળીનો ઝગમગાટ માત્ર મોદીના માનમાં
    દિપાવલી પહેલા દિવાળીનો ઝગમગાટ માત્ર મોદીના માનમાં


રાજકોટમાં રવિવારે મહાત્માગાંધીએ જેમાં અભ્યાસ કર્યો હતો તે શાળાને ગાંધીઅનુભુતિ કેન્દ્રમાં પરિવર્તિત કરવા નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરવા આવવાના છે તે સમયે રાજકોટ શહેરમાં વડાપ્રધાનના આગમનના માનમાં રોશનીનો ઝગમગાટ કર્યો છે. શહેરનાં રેસકોર્ષ રીંગરોડ સહિત સહકારી કચેરીઓને રોસનીથી શણગાર કરતાં દીવાળી જેવો ઝગમગાટ મોદીના માનમાં કરાયો છે. (તસ્વીર: પ્રવિણ સેદાણી)