એશિયા કપમાં આજે ભારત-પાક વચ્ચે વધુ એક દિૃલધડક જંગ

  • એશિયા કપમાં આજે ભારત-પાક વચ્ચે વધુ એક દિૃલધડક જંગ
    એશિયા કપમાં આજે ભારત-પાક વચ્ચે વધુ એક દિૃલધડક જંગ

દૃુબઇ,તા. ૨૨
ભારત અન્ો પાકિસ્તાન વચ્ચે આવતીકાલે પ્રતિષ્ઠિત એશિયા કપમાં વધુ એક મેચ રમાનાર છે. આન્ો લઇન્ો તમામ ત્ૌયારી કરી લેવામાં આવી છે. ૧૯મી સપ્ટેમ્બરના દિૃવે ગ્રુપ એની મેચમાં ભારત્ો પાકિસ્તાનન્ો સંપ્ાૂર્ણરીત્ો કચડી નાંખીન્ો શાનદૃાર જીત મેળવી હતી. ભારત્ો આ મેચ ૧૨૬ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. આઠ વિકેટે મોટી જીત મેળવી લીધા બાદૃ હવે આવતીકાલે ભારત ફરી એકવાર પાકિસ્તાન પર જીત મેળવી લેવાના ઇરાદૃા સાથે મેદૃાનમાં ઉતરશે. દૃુબઇમાં સુપર ચારની મેચ રમાનાર છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી કરવામાં આવનાર છે. રવિવાર હોવાથી ચાહકોન્ો ખુબ જ મજા પડી જશે. રોહિત શર્માના ન્ોત્ાૃત્વમાં ભારતીય ટીમ શાનદૃાર ફોર્મમાં છે. જેમાં શિખર ધવન અન્ો રોહિત શર્મા બન્ને ફોર્મમાં છે. પ્રથમ મેચ એકતરફી રહૃાા બાદૃ આવતીકાલની મેચ હાઇવોલ્ટેજ, થ્રીલર અન્ો દિૃલધડક બની શકે છે. પાકિસ્તાન પ્રથમ મેચમાં કંગાળ દૃેખાવ કર્યા બાદૃ શાનદૃાર દૃેખાવ કરવાના ઇરાદૃા સાથે મેદૃાનમાં ઉતરશે.
દૃુબઇમાં રમાનારી આ મેચ પર બંન્ો દૃેશોના ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પ્ાૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંન્ો દૃેશો વચ્ચે રમાયેલી વનડે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. એશિયા કંપની ૧૯મી સપ્ટેમ્બરના દિૃવસ્ો રમાયેલી છેલ્લી મેચ પહેલા બંન્ો દૃેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગરૂપ્ો મેચ રમાઇ હતી. જેમાં અપસ્ોટ સર્જીન્ો પાકિસ્તાન્ો ભારત પર ૧૮૦ રન્ો જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી. એશિયા કપમાં આવતીકાલે ઐતિહાસિક મેદૃાન પર આ મેચ રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદૃાર દૃેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અન્ોક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે ત્ોન્ો ઘણા સમય સુધી યાદૃ રાખવામાં આવનાર છે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારત અન્ો પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદૃાર દૃબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનન્ો દૃુર કરીન્ો મેદૃાનમાં ઉતરશે ત્ો ટીમ જ વિજેતા બનશે. બન્ને દૃેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમન્ો સામન્ો આવે છે. લાંબા ગાળા બાદૃ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અન્ો પાકિસ્તાનની મેચન્ો લઇન્ો રોમાંચ રહે છે. દૃુબઇના મેદૃાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દૃુનિયાભરમાં આ મેચન્ો ટીવી પર જીવંત નિહાળવા માટે પણ ત્ૌયાર છે. જો કોઇ અડચણો નહી બન્ો તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીન્ો પણ સ્ટાર બનવાની તક રહેલી છે. ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદૃ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીન્ો આરામ આપવામાં આવ્યો છે. ત્ોની જગ્યાએ રોહિત શર્માન્ો જવાબદૃારી સોંપવામાં આવી છે.રોહિત શર્મા કેપ્ટન તરીકે સતત સારો દૃેખાવ કરી રહૃાો છે. જ્યારે સરફરાજ અહેમદૃના ન્ોત્ાૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અન્ો આશાસ્પદૃ નવા ખેલાડી છે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દૃુબઈમાં રમાશે. ૨૦૧૬માં ભારત્ો ફાઈનલમાં બાંગ્લાદૃેશન્ો હાર આપીન્ો મેચ જીતી લીધી હતી. જોકે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખત્ો ૫૦ ઓવરની ફોર્મેટમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે.ભારતીય ટીમ આ ટ્રોફીન્ો જાળવી રાખવાના ઈરાદૃા સાથે મેદૃાનમાં ઉતરી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૭માં રમાઈ હતી. જેમાં પાકસ્તાન ચેમ્પિયન રહૃાુ હતુ. ત્ો પહેલા ૨૦૧૩માં ભારત્ો ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવે ત્ોવી શક્યતા છે. હાર્દિૃક પંડ્યા છેલ્લી મેચમાં ઘાયલ થયા બાદૃ ટીમ ઇન્ડિયાન્ો ચોક્કસપણે એક ફટકો પડ્યો છે. જો કે ટીમમાં આશાસ્પદૃ અન્ોક ખેલાડી છે. ભારત અન્ો પાકિસ્તાનની ટીમો નીચે મુજબ છે.
ભારત :રોહિત શર્મા ( કેપ્ટન), શિખર ધવન, રાહુલ, નાયડુ, મનિષ પાન્ડે, કેદૃાર જાધવ, એમએસ ધોની, દિૃન્ોશ કાર્તિક, હાર્દિૃક પંડ્યા, કુલદૃીપ યાદૃવ, ચહલ, અક્ષર પટેલ, ભુવન્ોશ્ર્વર કુમાર, જશપ્રીત બુમરાહ, ઠાકુર, ખલીલ અહેમદૃ
પાકિસ્તાન : સરફરાજ અહેમદૃ (કેપ્ટન),આસીફ અલી, બાબર આજમ, ફાહીમ અશરફ, ફકર જમાન, હરીશ સોહિલ, હસન અલી, ઇમામ ઉલ હક, જુન્ોદૃ ખાન, મોહમ્મદૃ આમીર, મોહમ્મદૃ નવાઝ, શદૃાબ ખાન, શાહીન આફ્રિદૃી, શાન મહસુદૃ, શોએબ મલિક, ઉસ્માન ખાન,