આમ આદૃમી ચેન્જમેકર બન્ો

ચૂંટણીમાં દૃરેક પક્ષ તરફથી સ્વચ્છ પ્રતિમા ધરાવતા ઉમેદૃવાર ચૂંટણી લડે એવી આશા અપ્ોક્ષા રાખી શકાય, પણ એવી આશા વધારે પડતી ગણાય. કોઇ પણ પક્ષની ચકાસણી કરો, ત્ોમન્ો એવા ઉમેવારો મળશે જ કે જેઓએ એક યા બીજા પ્રકારે નાનો મોટો ગુનો કર્યો હશે, અથવા એવા પ્રકારનો કેસ કોર્ટમાં ચાલતો હશે, કેટલાક ઉમેદૃવારો તો જેલની સજા પણ ભોગવીન્ો બહાર આવ્યા હોય છે, ત્ોઓ સ્વચ્છ રહી શક્યા નથી હોતા. સ્વચ્છ હોવું એટલે તદ્દન નિર્દૃોષ અન્ો સુના વિહોણા. ગુનાનું કાર્ય એવું હોય છે કે, એમાં જો તમે ટાંકણી પણ ચોરી હોય અન્ો ત્ો પુરવાર થાય તો તમે નિર્વિવાદૃ ચોર ગણાવ છો. એમા જરાયે શંકા કે અતિશ્યોકિત નથી. ગુનો કરનાર ગુન્ોગાર ગણાય અન્ો ગુનાની પ્રેરણા આપનાર પણ ગુન્ોગારથી જરાયે ઓછો હોતો નથી. આપણા ઘણા વર્ષોથી એવું ઇચ્છતા આવ્યા છીએ કે, રાજનીતિમાં સ્વચ્છ લોકો આવે અન્ો પ્રજાજનની સ્ોવા કરે. પણ અહીં તો ખુદૃની જ ભક્તિ કરનારા જ આવે છે, એટલે અહીં એક કહેવત ચરિતાર્થ થાય છે. કે ભુવો ધુણે અન્ો નાળિયેર ઘર ભણી ફેંકે, જી, આવા લોકો ખુદૃનું, પરિવાર, કુટુંબ અન્ો સગાઓનું જ ભલું કરતા હોય છે.
સમાજનું અન્ો દૃેશનું ભલું કરનારા લોકોય હોય છે. પણ ત્ોવા ચહેરા કેટલા? સમાજનું હિત વિચારનારા સાચા લોકો કેટલા? દૃેશનું હિત કરનારા પ્રમાણિક અન્ો નિષ્ઠાવાન લોકો કેટલા? આવા સવાલો થાય ત્યારે ટૂંકમાં એમ જ કહેવાય છે કે, એવા લોકો બહુ ઓછા હોય છે. ઘણી ઓછી સંખ્યા જોવા મળે છે. સામાન્ય લોકો જો જાગ્ાૃત બન્ો અન્ો યોગ્ય ઉમેદૃવારન્ો ચૂંટણીન્ો સંસદૃમાં અન્ો વિધાનસભામાં મોકલે તો અવશ્ય સ્વચ્છ પ્રમાણિક વહીવટ મળી શકશે. પણ બૌધ્ધિકો એવું માન્ો છે કે, રાજનિતિમાં ગયેલા સારા, ઉમેદૃવાર અન્ો નિષ્ઠાવાન લોકો પણ સમય જતા બગડ્યા વગર રહેતા નથી. ખોટાની જોડે સાચો બ્ોસ્ો તો એન્ોય ડાઘ લાગી શકે છે. એટલે આ ક્ષેત્રમાં સો ટકા અણિશુધ્ધ સાંગોપાંગ લોકો મળવા મુશ્કેલ હોય છે. એટલે જે મળે છે ત્ોમની સંખ્યા ઝૂઝ હોય છે ઓછી હોય છે. આવો મત બૌધ્ધિકોનો છે. ભારતનું ચૂંટણી આયોગ ઇચ્છે છે કે, રાજનીતિમાં સ્વચ્છ છબીના લોકો આવે. આ વાત મુખ્ય ચૂંટણી વડાએ કરી છે.
આ વાત સર્વોચ્ચ ન્યાયાલય સુધીની અદૃાલતોએ પણ સમયે-સમયે કહી છે. દૃેશનો સામાન્ય નાગરિક પણ ઇચ્છે છે કે, રાજનીતિમાં સાફ સુથરા લોકો આવે જેથી શાસન વ્યવસ્થામાં લાગ્ોલ ભ્રષ્ટાચારનો કલંકનો ડાઘ ભુસાઇ જાય છે. મુખ્ય ચૂંટણી આયુકત્ો આમ નાગરિકની આ અપ્ોક્ષાન્ો જ રજૂ કરી છે. આ કોઇ નવી વાત નથી રહી. એક લાંબા સમયથી માંગ ચાલતી આવી છે. પણ આ મુદ્દો કાન્ાૂની અન્ો ટેકનીકલી પ્ોચમાં જ ફસાયેલો છે. આ મુદ્દાનું મહત્વ ચૂંટણી દૃરમિયાન વધુ જાય છે.
જ્યારે ચૂંટણી લડવા માટે રાજનિતિક પાર્ટીઓ પોતાના ઉમેદૃવારોની પસંદૃગી કરતા હોય છે. બધા એવી આશા રાખે છે કે, એવા લોકો ઉમેદૃવારના રૂપમાં સામે આવે જેઓ સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા એ આવે છે કે, દૃાગી છબીવાળા કોન્ો માનવા? એમા કયો આધાર હોય, જેના પર રાજનીતિમાં શામેલ લોકોના પ્રકાશન્ો આંકવામાં આવે. એનો સૌથી સરળ રસ્તો બધાન્ો દૃેખાય છે. કે કોઇ પર અદૃાલતમાં દૃોષ સિધ્ધ થઇ ચૂકયો હોય તો એન્ો કાયદૃો ચૂંટણી લડવાન્ો માટે અયોગ્ય માની શકે.
ચૂંટણી આયોગ પણ કહે છે કે, સજા ભોગવી ચૂકેલો ચૂંટણી લડવા દૃેવી નહીં. અન્ો આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ. પરંતુ અત્યાર સુધી આપણા તમામ પ્રયાસ આવા કાયદૃા બનાવવાની પ્રક્રિયામાં જ ગુંથાયેલા હોય છે. આશ્ર્ચર્યની વાત એ છે કે જે મુ્દ્દા પર બ્ો બંધારણીય સંસ્થાએ એક જ જેવી વાત કરે છે, આ રાજનીતિક પક્ષોન્ો સમજમાં કેમ આવતી નથી? રાજનીતિક પક્ષો ખુદૃ પહેલા એની રજૂઆત કેમ કરતા નથી?
જો રાજનીતિક પક્ષો એવો નિર્ણય લે કે એઓ એવા કોઇ વ્યક્તિન્ો પોતાનો ઉમેદૃવાર નહીં બનાવે જેની જનતામાં છબી સારી નથી તો, પછી આવા કોઇ કાયદૃાની જરૂર રહેતી નથી. કઈ વ્યક્તિ કેવી છે, એની ખબર જનતાની અદૃાલત જ સ્પષ્ટ કરી શકે.
હા, સત્ય એ છે કે, રાજનીતિક પક્ષો જ્યારે ઉમેદૃવારોની પસંદૃ કરવા બ્ોસ્ો છે ત્યારે એમની સામે સૌથી મોટો મુદ્દો ન્ૌતિકતાનો નહીં ફકતન્ો ફકત ચૂંટણી જીતવાનો હોય છે. અન્ો જનતાની વચ્ચે ત્ોઓ કોઇપણ રીત્ો જીતી શકે છે. અહીં કર્મઠ કાર્યકર્તાન્ો ઉમેદૃવાર બનાવવા કોઇ ત્ૌયાર નથી હોતું અન્ો છેક છેલ્લે ત્ોઓ ચૂંટણી જીતાડી આપ્ો ત્ોવાન્ો આગળ કરે છે. બળવાન લોકો પોતાનો ખેલ પાડી શકતા હોય છે. સમગ્ર રીત્ો આખીયે દૃોડ સત્તા પ્રાપ્તિની જેમ હોય છે. ત્ોઓ ઇચ્છે છે કે, સત્તા મેળવો જેથી ધાર્યા કામ થાય અન્ો પક્ષન્ો ફાયદૃો થાય. એના પરિણામે સત્તામાં પહોચીન્ો ચૂંટાયેલા જનપ્રતિનિધિનું ધ્યાન આમજનતા માટે પરેશાની જેવું બની જાય છે. આથી ચૂંટણીમાં પ્રશાસનિક વ્યવસ્થામાં સુધારાનો અવકાશ રહેતો નથી. આવી વ્યક્તિઓ પાસ્ો ન્ૌતિક બળ કયાંથી હોય? હોય તો પણ લુપ્ત થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં સરકારે કે, ચૂંટણી આયોગ ના સુધરે તો પ્રજાની અદૃાલત્ો આગળ આવવું જોઇએ અન્ો આવો જ યોગ્ય ઉમેદૃવારન્ો ચૂંટવો જોઇએ જેથી સત્તામાં પણ સુઘડ વહીવટ જોવા મળી શકે.