પ્રજા લાચાર: પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વૃધ્ધિ

  • પ્રજા લાચાર: પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વૃધ્ધિ
    પ્રજા લાચાર: પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વૃધ્ધિ

નવી દિૃલ્હી, તા.૧૫
પ્ોટ્રોલ અન્ો ડીઝલની િંકમતમાં વધારો જારી રહૃાો છે. પ્ોટ્રોલિયમ પ્ોદૃાશોની િંકમતમાં અવિરત વધારો જારી રહૃાો છે. દિૃલ્હીમાં આજે પ્ોટ્રોલની િંકમતમાં ૩૫ પ્ૌસાનો વધારો કરવામાં આવ્યો હતો. આવી જ રીત્ો ડીઝલની િંકમતમાં ૨૪ પ્ૌસાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે દિૃલ્હીમાં પ્ોટ્રોલની િંકમત વધીન્ો ૮૧.૬૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડીઝલની િંકમત ૭૩.૫૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇમાં પ્ોટ્રોલની િંકમત ૩૪ પ્ૌસા વધી ગઇ છે. જ્યારે ડીઝલની િંકમતમાં ૨૫ પ્ૌસાનો વધારો કરવામાં આવ્યો છે. કોલકાતામાં પ્ોટ્રોલની િંકમત ૮૩.૪૯ અન્ો ડિઝલની િંકમત ૭૫.૩૯ રૂપિયા થઈ છે. ચેન્નાઈમાં પ્ોટ્રોલની િંકમત ૮૪.૮૫ અને ડિઝલની િંકમત ૭૭.૭૪ થઈ છે. પહેલી ઓગસ્ટ બાદૃથી પ્ોટ્રોલની િંકમતમાં છ ટકાનો અન્ો ડિઝલની િંકમતમાં આઠ ટકાનો વધારો કરવામાં આવી ચુક્યો છે.
દૃેશભરમાં પ્ોટ્રોલિયમ પ્ોદૃાશોમાં વધી રહેલી િંકમતોના કારણે સરકાર અન્ો વિપક્ષ આમન્ો સામન્ો છે. વિરોધ પક્ષો દ્વારા પ્ોટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે.