પારદૃર્શિતા સામે સવાલ

લોકતંત્રનો અર્થ ચૂંટણી કરવી, કરાવવી એજ નથી. ચૂંટણી અિંહસક રીત્ો પાર પડે. પરિવારન્ો તકલીફ પડે નહીં. બોગસ મતદૃાન થાય નહીં. મતદૃાર સાથે કોઇપણ પ્રકારની બળ જબરી થાય નહીં. ચૂંટણીમાં વૃધ્ધજનોન્ો મહત્વ અપાય. ત્ોમન્ો મતદૃાન કેન્દ્ર સુધી લાવવા, લઇ જવામાં સહાય થાય. પ્ૌસા ખર્ચીન્ો, લાલચ આપી કે અપાવીન્ો, લોભ આપી- અપાવી કે દૃબાણ રાખીન્ો કોઇની પણ પાસ્ોથી મતદૃાન કરાવાય નહીં ત્ોનું ધ્યાન રાખવું એનુ નામ જ કહેવાશે લોકતંત્ર, જો તમે વ્યવસ્થિત રીત્ો ચૂંટણી પાર કરાવી શકો તો ત્ોન્ો જ કહી શકાય લોકતંત્ર. લોકતંત્ર કોન્ો કહીશુ જેમા નાગરિક પાસ્ો જાત્ો નિર્ણય લઇ શકે, કોઇપણ બળજબરીનો શિકાર ના બન્ો. દૃાદૃાગીરી થાય નહીં, ત્ોની સાથે મારપીટ થાય નહીં. આ પ્રકારે લોકતંત્રની માવજત થઇ શકે, જાળળણી થઇ શકે. પોલીસ્ો પણ કાયદૃાનું પાલન કરવું પડે અન્ો નાગરિકોએ પણ કાયદૃા અન્ો નિયમમાં રહી કાયદૃાનું પાલન કરવું પડે. ન્ોતાઓએ સજ્જનતાપ્ાૂર્વક બોલવું, બહેનોનું માન જાળવવુ, ગુન્ોગારન્ો સજા અપાવવી, નિર્દૃોષ માણસ દૃંડાય નહીં કે ત્ોન્ો સજા નહીં થાય ત્ોની કાળજી લેવી. બહેનો, બાળકો, વૃધ્ધો, સંતો-મહંતોનું માન જળવાય, બહેનો સાથે ગંદૃો વ્યવહાર થાય નહીં આ સઘળી બાબતો મળીન્ો લોકતંત્રનો ઢાંચો બન્ો છે લોકતંત્ર કહેવાથી કે લખવાથી લોકતંત્ર બની જાય નહીં. ગમે ત્ોવા નિવેદૃનો કરવા, બહેનો વિશે ગંદૃી ટીકા ટીપ્પણી કરવી અન્ો ગમે ત્ો રીત્ો વ્યવહાર ત્ોન્ો લોકતંત્ર કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ, બાળકો, વિકલાંગો, વૃધ્ધજનો વિગ્ોરેની સુરક્ષા બરાબર જળવાય ત્ોન્ો આપણે લોકતંત્ર સરસ રીત્ો ગતિમાં છે એમ કહી શકાય. લોકો દ્વારા ઉપક્રમિત રહે ત્ો લોકતંત્ર, પણ લોકતંત્ર સુંદૃર, સુઘડ હોય ત્ો ઉપર મુજબના વ્યવહાર, વલણથી, સિધ્ધ થઇ શકે. લોકતંત્રમાં કાયદૃાનું પાલન વ્યવસ્થિત થાય ત્ો જરૂરી છે. ત્ોમા વ્યવહાર દૃર્શન થવું જોઈએ અન્ો પારદૃર્શિતા સચવાવી જોઈએ. આપણે ભારતીય નાગરિકોએ લોકતંત્રની મજબ્ાૂતી માટે જાગ્ાૃત થવું પડશે.
જરૂરિયાત જ્યારે ઓપરેશનની હોય તો મલમપટ્ટીથી કામ ચાલી શકે નહીં. આમ છતાં સરકારો ઓપરેશનથી બચવાની કવાયતમાં ગુંથાઈ છે. ઈલેકટ્રોનિક વોિંટગ મશીનમાં ગડબડની આશંકાનો જિન હજી પણ માથુ ધુણાવી રહૃાો છેત્ો વારંવાર બોટલમાંથી બહાર નીકળી આવે છે. આ જિન પણ એવો છેકે જેની ઓપરેશનની જરૂર છે પણ થઇ રહૃાું નથી. બ્ો દિૃવસ પહેલા થયેલ દિૃલ્હી વિશ્ર્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘ ચૂંટણીની મતગણતરીએ ઈવીએમન્ો ફરી એકવાર વિવાદૃોના ઘેરામાં લીધું છે. સાઠ હજાર વોટોની ગણતરી પુરી થવામાં ૧૪ કલાકનો સમય લાગી ગયો. બ્ો-ત્રણવાર મશીનોમાં ખરાબીના પગલે મતગણતરી રોકવી પડી હતી. ભારે ધમાલ અન્ો આરોપ-પ્રતિ આરોપની વચ્ચે ચૂંટણી પરિણામો ઘોષિથ કરવાથી મતગણતરી પ્રક્રિયા પર ગંભીર સવાલ ઊઠી રહૃાા છે. એવા સવાલ જેનો જવાબ હર કોઈ જાણવા ઇચ્છે છે. કોંગ્રેસ ઈવીએમની સાથે છેડછાડનો આરોપ લગાવી ચૂંટણી ફરીથી કરાવવાની માગણી કરી છે. ખાસ વાત એ છે કે ચૂંટણી આયોગ્ો ઈવીએમ મશીનોના મુદ્દે ખુદૃન્ો દૃૂર કર્યા છે. આયોગનું કહેવું છે કે ચૂંટણી માટે એણે મશીનો આપ્યા ન હતા. સવાલથી નીકળતો વધુ એક સવાલ, દિૃલ્હી વિશ્ર્વ વિદ્યાલયન્ો આ મશીનો ક્યાંથી મળ્યા? આ મશીનોની કાયદૃેસરતા કોણે પ્રમાણિત કરી? પારદૃર્શિતા લાવવા માટે વીવીપીટનો ઉપયોગ કેમ કર્યો નહીં?
ચૂંટણી સંસદૃની હોય, વિધાનસભાની હોય કે વિદ્યાર્થી સંઘની હોય, નિષ્પક્ષ અન્ો પારદૃર્શી થવી જોઈએ. અન્ો ત્ો સ્પષ્ટ દૃેખાવી જોઈએ. લોકતંત્રનો અર્થ કેવળ ચૂંટણી થાય ત્ો પુરતો નથી. ચૂંટણીની પારદૃર્શિતા પર ઊઠતા સવાલોનો જવાબ મળવો જોઈએ. દિૃલ્હી વિશ્ર્વ વિદ્યાલય પ્રશાસન્ો જણાવવું જોઈએ કે એણે આ મશીનો ક્યાંથી મંગાવ્યા હતા? જવાબ એનો પણ આપવો જોઈએ કે ઈવીએમમાં એક પદૃ માટે દૃસમાં નંબરના બટન પર ચાલીસ વોટ કેવી રીત્ો પડ્યા? જ્યારે નોટા સમેત કુલ નવ ઉમેદૃવારો જ મેદૃાનમાં હતા. ગંભીર વાત એ છે કે ચૂંટણી આયોગ્ો ઈવીએમ મશીનો ના આપ્યા તો બીજા મશીનો પર કેટલો વિશ્ર્વાસ કરાય? આ કેવો સંયોગ હતો કે જ્યારે ભાજપા સમર્થિત એબીવીપીના ઉમેદૃવાર આગળ ચાલી રહૃાા હતા તો મશીનો ઠીક ચાલતી હતી. પણ કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈ ઉમેદૃવારો આગળ આવતા જ મશીનોમાં ગડબડ આવી ગઈ. મામલો જેટલો ગંભીર છે, તપાસ પણ એટલી ગંભીરતાથી થવી જોઈએ. એટલું જ નહીં એના દૃોષીઓન્ો પણ સજા થવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ આવો ગંભીર ગુનો કરે નહીં.
ચૂંટણી આયોગ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી લોકસભાની ચૂંટણીની ત્ૌયારીઓમાં લાગ્ોલ છે. આયોગ ઇવીએમનો વિરોધ કરી રહેલ રાજનીતિક પક્ષોન્ો વિશ્ર્વાસમાં લઇન્ો એન્ો સંતુષ્ટ કરે ત્ો જરૂરી છે. હા એ સરળ નથી પણ દૃેશ અન્ો લોકતંત્રના હિતમાં એવુ જરૂરી છે. પુરા પ્રકરણથી હાથ ખંખેરી લેવાથી આયોગ છૂટી ના જાય. એમની અનુમતિ લીધા વગર કોઈ ઇવીએમ ઉપલબ્ધ કરાવી લે છે તો એની જવાબદૃારી પણ આયોગની બન્ો છે. એટલે સમગ્ર પ્રક્રિયામાં પારદૃર્શિતા જળવાય ત્ો જરૂરી છે. લોકતંત્રમાં આ કામગીરી મહત્ત્વની બની રહે છે ત્ોની ગંભીરતાથી નોંધ લેવી ઘટે.ામલો જેટલો ગંભીર છે, તપાસ પણ એટલી ગંભીરતાથી થવી જોઈએ. એટલું જ નહીં એના દૃોષીઓન્ો પણ સજા થવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ આવો ગંભીર ગુનો કરે નહીં.