અમેરિકામાં ફલોરન્સ વાવાઝોડાએ તારાજી સર્જી: 6 લોકોનાં મોત

  • અમેરિકામાં ફલોરન્સ વાવાઝોડાએ તારાજી સર્જી: 6 લોકોનાં મોત
    અમેરિકામાં ફલોરન્સ વાવાઝોડાએ તારાજી સર્જી: 6 લોકોનાં મોત

વોશિગ્ટન, તા.૧૫
અમેરિકાના કેરોલીના દૃરિયાકાંઠે વિનાશકારી લોરેન્સ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દૃીધી છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમેરિકાના પ્ાૂર્વીય રાજ્યોમાં આ પ્રચંડ અન્ો વિનાશકારી તોફાનના પરિણામ સ્વરૂપ્ો ભારે વરસાદૃ થઈ રહૃાો છે.
નદૃીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વસ્તીવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તોફાનના કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અન્ો અન્ોક લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. ટ્રેન્ટ અન્ો નિયુજ નદૃીઓના સંગમ ઉપર સ્થિત ઉત્તરીય કેરોલીનાના ન્યુબર્ન વિસ્તારમાં ત્રણ મીટર સુધી તોફાનના પરિણામ સ્વરૂપ્ો સ્ોંકડો લોકો પોતાના આવાસમાં ફસાઈ ગયા છે. ત્યાંથી કાઢવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. આ વિસ્તારમાં ૩૦ હજારથી વધુ લોકો રહે છે.
ન્ોશનલ હરીકેન સ્ોન્ટરના કહેવા મુજબ લોરેન્સ વાવાઝાડાએ ભારે તબાહી સર્જી છે. ખતરો હજુ પણ સંપ્ાૂર્ણપણે ટળ્યો નથી.
અત્રે નોંધનિય છે કે અમેરિકામાં લોરેન્સ વાવાઝોડાન્ો લઈન્ો પહેલાથી જ તંત્ર સાબદૃુ હતું. જેના લીધે મોટુ નુકસાન ટળી ગયું છે. તોફાનના કારણે ૧૫ લાખ લોકોન્ો સુરક્ષિત સ્થળે ખસી જવા માટેના આદૃેશ જારી કરવામાં આવ્યા હતા બુધવારના દિૃવસ્ો પ્રચંડ તોફાન ઉત્તરીય કેરોલિનાથી આશરે ૯૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ અને હવામાન વિભાગની ચેતવણી મુજબ જ દૃક્ષિણી અન્ો ઉત્તરીય કેરોલીનામાં પ્રચંડ તાકાત સાથે લોરેન્સ તોફાન ત્રાટક્યું હતું.