ગુજરાતમાં સ્વાઇન ફલુથી આ વર્ષે અત્યાર સુધીમા 9 લોકોના મોત

અમદૃાવાદૃ, તા.૧૫
ગુજરાતમાં સ્વાઈન લુના કારણે આ વર્ષે હજુ સુધી નવ લોકોના મોત થઈ ગયા છે અન્ો ૧૨૭ કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન લુ અથવા તો એચવનએનવન રોગના કેસોના કારણે આ વર્ષે અમદૃાવાદૃમાં પણ હજુ સુધી સપ્ટેમ્બર મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ચાર લોકોના મોત થયા છે. હોસ્પિટલ સત્તાવાળાઓનું કહેવું છે કે આન્ો લઈન્ો દૃહેશતમાં રહેવાની િંચતા નથી પરંતુ ત્ોમના દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહૃાા છે. સમયસર સારવાર લેવામાં આવે ત્ો જરૂરી છે. પ્રાયમરી હેલ્થ સ્ોન્ટરોન્ો પણ જરૂરી દૃવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહૃાો છે. રાજ્યભરમાં કોમ્યુનિટી હેલ્થ સ્ોન્ટરોન્ો પણ જરૂરી સલાહ આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય સત્તાવાળાઓના કહેવા મુજબ ૨૦૧૮માં ભારતમાં હજુ સુધી સ્વાઈન લુથી ૨૩૭ લોકોના મોત થયા છે અન્ો ૨૨૮૭ જેટલા દૃર્દૃીઓ નોંધાયા છે.
ગુજરાતમાં નવ લોકોના મોત થયા છે અન્ો ૧૩૭ દૃર્દૃીઓ
નોંધાયા છે. આરોગ્ય સંભાળની સુવિધા પુરતા પ્રમાણમાં નહીં હોવાના લીધે આ લોકોના મોત
થયા છે.