સાર્થક માર્ગ શોધવો પડે

બાળવિવાહ એ કોઇ અવસર નથી, હોય તો પણ ત્ોની આગળ કુઅવસર, કુપ્રથા, કુપ્રસંગ એમ જોડાઇ શકે. એમ બૌધ્ધિકો માની રહૃાા છે. વડોલી હવે અતીતમાં યોજાતા આવા અવસરોથી ધીમે ધીમે વિમુખ થઇ રહૃાા છે. બાળ વિવાહ અંગ્ો હવે સરકારોએ જણાવું જોઇએ. અન્ો આ કુપ્રથામાંથી પ્રજાન્ો મુક્તિ અપાવવી જોઇએ. અન્ો, કોઇ કાળે એવા પણ બંધનો થતા હતા કે જેથી આશ્ર્ચર્ય તો થાય પણ એટલું જ હાય લ્યો અન્ો આધાત પણ અનુભવાય. હજી તો બ્ો બાળકો માતાના ઉદૃરમાં આકાર લેતા હોય અન્ો બ્ો માતા-પિતાઓ ત્ોમના વિવાહના વચનો આપી દૃેતા હોય છે. દૃીકરો દૃીકરી, જેન્ો ત્યાં જે આવે ત્ો ત્ોણે વચન પાળવું અન્ો વિવાહ બંધન્ો બંધાવું. જો બન્ને દૃીકરીઓ અવતરે તો પછી નવેસરથી વિચારવું અન્ો કોઇ કરારથી બંધાયું. કાળક્રમે જન્મેલા બાળકો પુખ્ત થાય ત્યારે ઘણા કિસ્સામાં સમયના બદૃલાવન્ો ધ્યાનમાં લઇન્ો વડીલોએ નક્કી કરેલા આવા વિવાહન્ો સ્વીકારતા નથી. અન્ો ત્ોઓ ખુલ્લેઆમ બંડ પોકારે છે. દૃીકરો કે દૃીકરી, એ બ્ો પ્ૌકીનું કોઇ સંતાન સુશિક્ષિત બન્ો અન્ો બીજું સંતાન ઓછું ભણેલ હોય તો વધારે ભણેલ સંતાન ઓછા ભણેલ પાત્રન્ો સ્વીકારતું નથી. આ ઉપરાંત પુખ્તતા ધારણ કર્યા બાદૃ શારીરિક દૃેખાવમાં પણ પરિવર્તન આવે છે. ત્યારે ત્ો કારણે પણ સંબંધ વિચ્છેદૃની નોબત આવી પહોંચે છે. રાજ્સ્થાન અન્ો અન્ય પ્રદૃેશોમાં હજી પણ કયાંક કયાંક ખૂણે ખાંચરે વધતા ઓછા અંશે આ કુપ્રથા ચાલુ રહી હોવાનું કહેવાય છે પણ સરકારોએ આવી કુપ્રથામાંથી પ્રજાન્ો મુક્તિ અપાવવા માટે આગળ આવવું જોઇએ અન્ો નવો રાહ કંડારવા માટે ત્ોઓન્ો આગળ આવવા માટે સમજાવવા જોઇએ.
સમાજના બદૃલાવમાં પગરણ માંડયા પછી અત્યાધુનિક પુત્રના હવામાનમાં વિચરણ કરતા સંતાનો ત્ોમના વડિલોએ ભૂતકાળમાં નકકી કરેલા ત્ોમના વિવાહ બંધનો ઠુકરાવી દૃેતા હોય છે. શિક્ષણ, દૃેખાવ, પરિવારની આર્થિક સ્થિતિ વિગ્ોરે ધ્યાનમાં લઇન્ો આવા નવા જમાનાના સંતાનો સ્પષ્ટપણે માતાપિતાન્ો ત્ોમણે નકકી ગોઠવેલા બંધનો ફગાવી દૃેતા હોય છે. અન્ો ત્ોઓ પોતાની કારકીર્દિૃ પ્રત્યે વધુ વ્યાપ વધારવા ઇચ્છતા હોય હમણા લગ્ન કરવા નથી ત્ોમ કહીન્ો જૂના સંબંધના કોલ કરાર પણ મીંડુ વાળી દૃેતા હોય છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના બાળ વિવાહ પર બન્ોલ સમૂહનો મત એવો છે કે શિક્ષણના અધિકારના દૃાયરો ૧૮ વર્ષ સુધીના કિશોરો સુધી વધારી દૃેવો જોઇએ. આ સમૂહનું માનવું છે કે એમાથી બાળવિવાહ થતા અટકે કેમ કે બાળકીઓનું લુપ્ત થવું અન્ો ત્ોના બાળવિવાહ થવામાં ઊંડો સંબંધ છે. બાળવિવાહ એક એવી સમસ્યા છે જે હજી પણ પ્રચલિત છે જેન્ો લઇન્ો સમાજ ચિિંતત છે. એન્ો રોકવા માટે એક નવા ઉપાયના રૂપમાં આયોગના આ સમૂહે નવો વિચાર રજૂ કર્યો છે. આ વિચારની પાછળ મજબ્ાૂત તર્ક પણ છે, કહેવાયું છે કે જો કોઇ બાળકી ૧૫ વર્ષ સુધીની ઉંમર સુધી ભૂલથી બહાર રહે છે તો એના નાની ઉંમરમાં લગ્ન થઇ જવાની સંભાવના અધિક રહે છે.પોતાની ભલામણનો આધાર આ સમૂહે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્યના સર્વેના આંકડાન્ો બનાવ્યા છે. જે જણાવે છે કે મોટાભાગના વિવાહ છોકરાઓના ૧૫ થી ૧૯ વર્ષની આયુમાં થાય છે.
એ માન્ય તથ્ય છે કે કાલખંડમાં બાલિકા સ્કૂલ જઇ રહી છે તો એના વિવાહની ઉતાવળ નહીં કરે છે. એવો જો શિક્ષણના અધિકાર કાન્ાૂન દ્વારા ૧૮ વર્ષ સુધીના કિશોર-કિશોરીઓન્ો મુદ્ત અન્ો જરૂરી ૨૫ થી શિક્ષણની વ્યવસ્થા હોય તો બાળવિવાહન્ો રોકી શકાય છે. વિભિન્ન સર્વેના પરિણામ જણાવે છે કે અન્ય રાજ્યોમાં સ્ોકન્ડરી સુધીનું શિક્ષણ મેળવેલ છોકરીઓ વધારે મળશે જયાં ૧૫ થી ૧૮ના આયુવર્ગની બાળકીઓ અવિવાહિત છે. સમૂહનો રિપોર્ટ વધુમાં જણાવે છે કે આ આયુવર્ગની છોકરીઓ જો વિવાહિતા છે તો આપણે જોઇશું કે એમાંથી ૩૦ ટકા સ્કૂલ સ્તરનું શિક્ષણ થયું જ નથી. કેવળ ૧૦ ટકા જિલ્લાઓમાં સ્ોકન્ડરી સુધીનું ભાષણ મેળવેલ જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણના ટકા તો માત્ર ૨.૪ છે.
આ તથ્ય કોઇનાથી છૂપું નથી કે જે સમયમાં બાળ વિવાહનો દૃર રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે ત્યાં છોકરીઓ શિક્ષણમાં અપ્ોક્ષાકૃત પાછળ જોવા મળે છે.
આ ચોકાવનારું તથ્ય છે કે બિહારમાં જયાં બાળવિવાહનું ચલન રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે ત્યાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરમાં પરણેલી છોકરીઓમાંથી ૫૧ ટકા જ સ્ોકન્ડરી સ્કુલ સુધીનું શિક્ષણ લઇ શકે છે. દિૃકરીમાં ત્ોના ટકા ૫૪ છે તો રાજસ્થાનમાં ૫૭ છે.