સેન્સેક્સમાં 509 પોઈન્ટના કડાકા સાથે શેરબજાર ખળભળ્યું

  • સેન્સેક્સમાં 509 પોઈન્ટના કડાકા સાથે શેરબજાર ખળભળ્યું
    સેન્સેક્સમાં 509 પોઈન્ટના કડાકા સાથે શેરબજાર ખળભળ્યું

મુંબઇ,તા. ૧૧
શેરબજારમાં આજે સતત બીજા દિૃવસ્ો અભૂતપ્ાૂર્વ કડાકો બોલી ગયો હતો. શેરબજાર ફરી એકવાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં બ્ોંચમાર્ક ઇન્ડેક્સ એક ટકાથી વધુ ગગડી ગયા હતા. ડોલર સામે રૂપિયો ૭૨.૭૨ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. બીએસઈ સ્ોંસ્ોક્સ ૫૦૯ પોઇન્ટ ઘટીન્ો ૩૭૪૧૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. બ્રોડર નિટી ૧૫૧ પોન્ટ ઘટીન્ો ૧૧૨૮૭ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહૃાો હતો. એફએમસીજી કંપનીઓ આશરે દૃબાણ હેઠળ રહૃાા હતા. નિટી એફએમસીજી ઇન્ડેક્સમાં વર્તમાન મહિનામાં આઠ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ત્ોમાં છ સપ્તાહની નીચી સપાટી જોવા મળી રહી છે. આજે એફએમસીજીના અન્ોક શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો થયો હતો જેમાં આઈટીસી, ગોદૃરેજ, કોલગ્ોટ, મેરિકો, ફુડવર્ક્સનો સમાવેશ થાય છે.
એશિયન શેરબજારમાં અફડાતફડીનો દૃોર રહૃાો હતો. દૃક્ષિણ કોરિયન શેરમાં ૦.૨ ટકાનો ઘટાડો રહૃાો હતો. શાંઘાઈમાં ૦.૨ ટકાનો ઘટાડો રહૃાો હતો. એશિયન શેરબજારમાં સતત નુકસાનન્ો ટાળવા માટેના પ્રયાસો થઇ રહૃાા છે. બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડવોરન્ો લઇન્ો પણ વેપાર જગતમાં િંચતા પ્રવર્તી રહી છે. અમેરિકા દ્વારા ચીન ઉપર વધુ આયાત નિયંત્રણો લાગ્ાૂ કરવાની ત્ૌયારી કરવામાં આવી ચુકી છે. એક બાજુ ક્રૂડની િંકમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો થઇ રહૃાો છે.