પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ચાલુ

  • પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ચાલુ
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ચાલુ

નવી દિૃલ્હી, તા.૧૧
પ્ોટ્રોલ અને ડીઝલની િંકમતમાં આજે સતત છઠ્ઠા દિૃવસ્ો પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ભારત બંધ રાખવામાં આવ્યાના એક દિૃવસ બાદૃ પ્ોટ્રોલ અન્ો ડીઝલની િંકમતમાં ફરી એકવાર વધારો થયો હતો. ભાવ વધારો કરવામાં આવ્યા બાદૃ દિૃલ્હી અન્ો મુંબઇમાં પ્ોટ્રોલની િંકમતમાં લીટરદૃીઠ ૧૪ પ્ૌસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે દિૃલ્હીમાં ડીઝલની િંકમતમાં ૧૪ પ્ૌસા અન્ો મુંબઇમાં ૧૫ પ્ૌસાનો વધારો થયો હતો.
આજે દિૃલ્હીમાં પ્ોટ્રોલની િંકમત વધીન્ો ૮૦.૮૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.જે ગઇકાલે સોમવારના દિૃવસ્ો ૮૦.૭૩ હતી.. જ્યારે ડીઝલની િંકમત ગઇકાલે સોમવારના દિૃવસ્ો ૭૨.૮૩ હતી જે વધીન્ો ૭૨.૯૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. મુંબઇમાં ડીઝલની િંકમત આજે વધીન્ો ૭૭.૪૭ થઇ હતી જે ગઇકાલે ૭૭.૩૨ હતી. પ્ોટ્રોલ અન્ો ડિઝલની િંકમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે.
સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે િંકમતોમાં વધારો મોદૃી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પ્ોટ્રોલ અન્ો ડિઝલની િંકમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે.
આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીત્ો જવાબદૃાર છે પરંતુ ભાવમાં વધારાન્ો કાબુમાં લેવા માટે સરકારન્ો પગલા લેવાની જરૂર દૃેખાઇ રહી છે. પ્ોટ્રોલ અને ડિઝલની િંકમતમાં અવિરત વધારો કરવામાં આવી રહૃાો છે. િંકમતોમાં વધારો થવા માટે આંતરરાષ્ટ્રીય કારણો જવાબદૃાર છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો થઇ રહૃાો છે. પ્ોટ્રોલિયમ કંપનીઓન્ો વધારે નાણાં ખર્ચ કરીન્ો ઓઇલ ખરીદૃવાની ફરજ પડી રહી છે.