‘ભારત બંધ’ વચ્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

  • ‘ભારત બંધ’ વચ્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
    ‘ભારત બંધ’ વચ્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

નવી દિૃલ્હી, તા.૧૦
પ્ોટ્રોલ અને ડીઝલની િંકમતમાં આજે સતત ચોથા દિૃવસ્ો પણ ાકપ્નકૈ ૨૩ ‘ત્તપ્ન વધારો ઝીંકવામાં આવ્યો હતો. તીવ્ર મોંઘવારીના કારણે સામાન્ય લોકો ખુબ પરેશાન છે અન્ો કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાવ વધારાની સામે મેદૃાનમાં હોવા છતાં આની કોઇ અસર દૃેખાઇ રહી નથી.
આજે દિૃલ્હીમાં પ્ોટ્રોલની િંકમત વધીન્ો ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. જ્યારે ડીઝલની િંકમત ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. કોલકત્તામાં પ્ોટ્રોલની િંકમત ૮૩.૬૧ સુધી પહોંચી ગઇ હતી. મુંબઇમાં ૮૮.૧૨ સુધી અન્ો ચેન્નાઇમાં ૮૩.૯૧ સુધી પહોંચી ગઇ હતી. આવી જ રીત્ો કોલકત્તા, મુંબઇ અન્ો ચેન્નાઇમાં ડીઝલની િંકમત ક્રમશ ૭૫.૬૮, ૭૭.૩૨ અન્ો ૭૬.૯૮ સુધી પહોંચી ગઇ હતી.
પ્ોટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગ્ાૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સ્ોસ લાગ્ાૂ કરે છે. પ્ોટ્રોલ અને ડીઝલની િંકમતો નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે સરકારે પ્ોટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે કોઇ સંકેત આપ્યો નથી. વર્તમાનમાં પ્ોટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં લેવીનો આંકડો ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ ઉપર લેવીનો આંકડો પ્રતિલીટર ૧૫.૩૩નો રહૃાો છે. મુંબઈમાં પ્ોટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. ત્ોલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે.પ્ોટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. ત્ોલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે.