હવે બાઝીગરો કૂદૃી પડશે

લોકસભા ચૂંટણી આવે ત્ો પ્ાૂર્વે રાજકીય પક્ષોએ ત્ોમની ચાલ ગોઠવવા માંડી છે. મહોરાઓ પણ નક્કી થઈ રહૃાા છે અથવા નક્કી થઇ જશે. ચૂંટણી પ્ાૂર્વે ‘જો અન્ો ‘તોની રમતનો પ્રારંભ થઈ જાય છે. ચૂંટણી આવતી હોય ત્યારે સ્વાભાવિક રીત્ો જે બનવાનું હોય ત્ો બન્ો છે. ક્યો ઉમેદૃવાર કોની સામે કેવો દૃેખાવ કરશે ત્ો અંગ્ોની ચોકસાઈ રખાય છે, ખાતરી મેળવાય છે. ત્ોના આગલા પાછલા રેકોર્ડની નોંધ લેવાય છે. ચૂંટણી ઘણી ખર્ચાળ હોય છે અન્ો ત્ોથી ઉમેદૃવારી કરનાર વિશે વિશેષ જાણકારી મેળવી આયોજન કરવાનું શક્ય બન્ો છે. સભાઓ ગોઠવવી, પત્રિકાઓ, છાપાની જાહેરખબરોે, નાસ્તા, ચા, ભોજન, બ્ોનર, રીક્ષા ભાડા, વાહનોમાં વપરાતું ડીઝલ પ્ોટ્રોલ, ચૂંટણીલક્ષી સાહિત્યનો વિનિમય, એક સ્થળેથી બીજા સ્થળનો પ્રવાસ. આમ ઘણી પ્રકારના ખર્ચાઓ થતા રહે છે એટલે દૃરેક પક્ષ પોતાની શક્તિ મુજબ આર્થિક આયોજનો ગોઠવે છે. નાના પક્ષો પણ પોતાની ક્ષમતા મુજબ ચૂંટણીના આયોજનો પાર પાડે છે.
ચૂંટણીમાં રાજનીતિક પ્રવાહો અવનવી રીત્ો વહેતા થાય છે. દૃરેક ઉમેદૃવાર પોતાના સાથેના ઉમેદૃવારની નબળી કડીઓ ખોલે છે અન્ો પ્રવચનન્ો વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે. વચનો અન્ો ઉપહારોની રજૂઆતમાં કોઈ ઉમેદૃવાર કચાશ રાખતો નથી.ત્ોઓ બ્ોફામ બોલે છે. ચૂંટણી પત્યા બાદૃ ચૂંટાયેલા ઉમેદૃવારો પલકવારમાં ઓઝલ થઇ જાય છે અન્ો વચનોની ફાઈલો અભરાઈ પર ચડી જાય છે. જીત્ોલા ઉમેદૃવાર પછી તો શોધ્યા જડતા નથી. ત્ોમના નામની હતાશા પ્રસરે છે. મતદૃારો વિકાસના સ્વપ્ના બતાવનાર પોતાના પ્રતિનિધિન્ો શોધતા રહે છે પરંતુ ત્ોઓ તો શાહી અન્ો વૈભવી જીવન જીવવામાં મશગુલ થઈ જાય છે. ત્ોમના દૃર્શન થવા દૃુર્લભ થઈ જાય છે. ભાજપાએ કેન્દ્રમાં જતા પ્ાૂર્વે મતદૃારોન્ો ઘણા વચનો આપ્યા હતા.અરે, દૃરેક મતદૃારના બ્ોન્ક ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા મૂકવાની વાત કરી હતી, પણ હજીયે એ ૧૫-૧૫ લાખ તો શું પંદૃર પ્ૌસા શુધ્ધા પાછા આવ્યા નથી. વિદૃેશની બ્ોન્કોમાં જમા થયેલું કાળું નાણું પણ પાછું આવ્યું નથી. પ્ોટ્રોલ-ડિઝલના ભાવ આસમાન્ો છે અન્ો જીવન જરૂરિયાતની ચીજો અસહૃા મોંઘી બની છે.
આપણે આગામી ચૂંટણીના અખાડાની વાત કરીશું. બીછાત પથરાઈ ગઈ છે અન્ો પડદૃો ઊઠી ગયો છે. રાજનીતિક બાઝીગરો હવે એક પછી એક મંચ પર આવશે અન્ો પોતાના ખેલ ભજવી જશે. ત્ોલંગાણા રાષ્ટ્ર સમિતિ પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવે વિધાનસભા ભંગ કરવાની ઘોષણા કરીન્ો દૃેશન્ો ચોંકાવી મૂક્યો છે. રાજનીતિની નાડ પકડીન્ો દૃાવો કરનારા નિવડેલા લોકો પણ સ્તબ્ધ થઇ ગયા છે. જ્યારે એમણે એમની સાથે જ પોતાના ઉમેદૃવારોની ઘોષણા પણ કરી દૃીધી છે. વર્ષ ૨૦૧૯માં એક સાથે ચૂંટણીની અટકળો લગાવનારા પણ આ દૃાવથી અવઢવમાં હતા. જોકે દૃૂરના દૃક્ષિણી રાજ્યથી ઉપજેલ આ રાજનીતિક ઘટનાક્રમ વધુ મોટી હેડલાઈન મેળવી શક્યો નહીં.પણ એ સ્પષ્ટ થઇ ગયું છે કે લોકસભા ચૂંટણીની બીછાત પર મહોરા હરકતમાં આવી ગયા છે. કોણ અઢી ઘર ચાલશે અને કોણ તીરછી ચાલ ચાલશે એવા ઉમેદૃવાર કોઈક પગલાં પણ સામે આવી શકે છે. આમ તો કેસીઆર રાજનીતિના ઓછા જાદૃુગર નથી. એમણે અલગ ત્ોલંગાણા રાજ્યની માગણીના સમય કોંગ્રેસથી વાયદૃો કર્યો હતો કે ત્ો ટીઆરએસનો કોંગ્રેસમાં વિલયકરી દૃેશે પરંતુ પછીથી કોંગ્રેસન્ો અંગ્ાૂઠો બતાવી સત્તામાં આરૂઢ થઈ ગયા.
ચાર વર્ષ, ત્રણ મહિના ચાર દિૃવસ પહેલા ૧૧૯માંથી ૬૩ બ્ોઠકો જીતનારી ટીઆરએસનો પનારો બદૃલીન્ો આવનાર વિધાયકોન્ો મળીન્ો કુલ ૯૦ વિધાયક થયા છે.
નિર્ધારિત સમયથી લગભગ ૯ મહિના પહેલા વિધાનસભા ભંગ કરી કેસીઆરે કોંગ્રેસ જ નહીં, પણ ભાજપાથી પણ પાયાનું અંતર દૃર્શાવ્યું છે. ભલે એમની પાર્ટી મોદૃી સરકારના અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ભાજપાની સાથે હતી, કેસીઆરની રણનીતિ સ્પષ્ટ છે, લોકસભા તથા વિધાનસભા ચૂંટણી સાથે થવા પર ત્ો ભાજપાથી પોતાની નીકટતાના કારણથી નિશાન પર આવી શકે છે. કેન્દ્રિય રાજનીતિના મુદ્દાના અવાજમાં એમના સ્થાનિક મુદ્દા વધુ ઉપલબ્ધિઓ ગુમ થવાથી એમન્ો નુકસાન થઈ શકે છે.
જો રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, છત્તીસગઢ અન્ો મિઝોરમની સાથે ત્ોલંગાણામાં ચૂંટણી થાય તો બન્ને દૃળોથી સમાન અંતર લગાવી ત્ો અલ્પસંખ્યક વોટ પોતાની તરફ વાળી શકે. આજે ત્ોલંગાણામાં વિખરાયેલ કોંગ્રેસની પાસ્ો ત્ૌયારીનો કોઈ મોકો નથી.
ભાજપાએ પણ એ અલગ ઉમેદૃવાર ઉતારે તો કોંગ્રેસન્ો નુકસાન કદૃાચ વધુ થઈ શકે છે. સ્થાનિક મુદ્દાનો ચૂંટણીમાં સ્વાભાવિક લાભ આમ તો ટીઆરએસન્ો મળવાની સંભાવના દૃેખાય છે. આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં ટીઆરએસ વધુ તાકાતથી ચૂંટણીમાં ઉતરી શકશે. બીજી તરફ, ભાજપાનું એ આકલન પણ થઇ શકે છે કે હિન્દૃી ભાષી રાજ્યોમાં નુકસાનની કોઈ સ્થિતિમાં ભરપાઈ માટે રાજગની પાસ્ો ત્યારે ટીઆરએસ એક મજબ્ાૂત સહયોગી હોઈ શકે છે. અંત: ઠીક-ઠીક નુકસાનવાળી કેટલીક પટકથાઓ પણ અન્ય રાજ્યોમાંથી સામે આવી શકે છે. આરક્ષણ અન્ો દૃલિત પર હિન્દૃી ભાષા ક્ષેત્રોમાં કોઈક રીત્ો ડોલી રહેલ રાજનીતિક સંતુલનમાં એન્ો રાજગની રણનીતિ કહેવી પણ કદૃાચ ખોટુ ઠરી શકે. રાજનીતિમાં જો કે રણનીતિ અન્ો રાજનીતિ અન્ો ત્ોનો સમય મહત્વનો હોય છે.