J&K: ‘લશ્કર’નો ટોચનો આતંકી ઠાર

શ્રીનગર,તા. ૮
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક પોલીસ પિકેટ પર ત્રાસવાદૃીઓ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદૃ તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક ત્રાસવાદૃી ઠાર
થયો છે.
અનંતનાગના અચ્છાબલ ખાત્ો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદૃ તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એકનુ મોત થયુ હતુ. ઘટના બન્યા બાદૃ સમગ્ર રાત્રી ગાળા દૃરમિયાન સ્ોના, પોલીસ અન્ો સીઆરપીએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઠાર થયેલા ત્રાસવાદૃી પાસ્ોથી મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા હતા. ઠાર થયેલ ત્રાસવાદૃી બિલાલ અહેમદૃ હોવાનું જાણવા મળ્યું છે. અબ્દૃુલ અહેમદૃનો પુત્ર કુલગામનો નિવાસી હતો. પોલીસના જણાવ્યા મુજબ બિલાલ અહેમદૃ છેલ્લા કેટલાક દિૃવસથી ત્રાસવાદૃી સંગઠન લશ્કરે તોયબા સાથે કામ કરી
રહૃાો હતો.