દિલ્હીમાંથી ISનાં 2 આતંકી ઝડપાયા

  • દિલ્હીમાંથી ISનાં 2 આતંકી ઝડપાયા
    દિલ્હીમાંથી ISનાં 2 આતંકી ઝડપાયા

નવી દિૃલ્હી, તા. ૭
દિૃલ્હી પોલીસની સ્પ્ોશિયલ સ્ોલન્ો મોટી સફળતા હાથ લાગી છે. સ્પ્ોશિયલ સ્ોલે ઐતિહાસિક લાલકિલ્લાની પાસ્ોથી ઇસ્લામિક સ્ટેટના બ્ો ખૂંખાર આતંકવાદૃીઓન્ો પકડી પાડ્યા છે. આ બંન્ો આતંકવાદૃીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં એકની ઓળખ પરવેઝ તરીકે અન્ો બીજાની ઓળખ જમશેદૃ તરીકે થઇ છે. આ બંન્ો આતંકવાદૃીઓન્ો લાલકિલ્લા નજીક જામા મસ્જિદૃ બસ સ્ટોપથી પકડી પાડ્યા છે. આ અંગ્ોની માહિતી આજે સ્પ્ોશિયલ સ્ોલના ડીસીપી દ્વારા આપવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ આ બંન્ો ત્રાસવાદૃી ઇસ્લામિક સ્ટેટ ઇન જમ્મુ કાશ્મીર સાત્ો જોડાયેલા છે. આ સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સીધીરીત્ો સંબંધ ધરાવે છે. આ આતંકવાદૃીઓ પાસ્ોથી વિસ્ફોટકો મળી આવ્યા છે. આ ઉપરાંત ત્ોમની પાસ્ોથી બ્ો પિસ્તોલ, ૧૦ કારતુસ, ચાર મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આતંકવાદૃીઓ પાસ્ોથી જપ્ત કરવામાં આવેલા હથિયારો ઉત્તરપ્રદૃેશમાંથી ખરીદૃવામાં આવ્યા હતા અને ત્રાસવાદૃીઓ દિૃલ્હીથી કાશ્મીર જઇ રહૃાા હતા. કાશ્મીરના રહેવાશી હોવાનું જાણવા મળ્યું છે. બંન્ોની સામે એફઆઈઆર દૃાખલ કરીન્ો ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઇન્ટેલીજન્સ સંસ્થાઓ દ્વારા બંન્ોની પુછપરછ કરવામાં આવી રહી છે.