એક વર્ષમાં ડીઝલમાં રૂા.18.20, પેટ્રોલમાં રૂા.14.52નો વધારો

 એક વર્ષ પહેલા તા.1/7/2017ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ ડી-ક્ધટ્રોલ કર્યા બાદ આજ સુધીમાં ડીઝલના ભાવમાં એક લીટરે રૂા.18.20નો અને પેટ્રોલના ભાવમાં લીટરે રૂા.14.52નો અસાધારણ વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકાર પણ આંતરરાષ્ટ્રીય બજારના બહાને હાથ ખંખેરી રહી છે.