J&Kના DGPની રાતોરાત બદલી

  • J&Kના DGPની રાતોરાત બદલી
    J&Kના DGPની રાતોરાત બદલી

શ્રીનગર,તા. ૭
જમ્મુ કાશ્મીરના પોલીસ વડા એસપી વૈદ્યન્ો ગુરૂવારે મોડી રાત્રે ત્ોમના પદૃથી દૃુર કરી દૃેવામાં આવ્યા હતા અન્ો ત્ોમની જગ્યાએ પોલીસ મહાનિર્દૃેશક (જેલ) દિૃલબાદૃિંસહન્ો રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદૃારી સોંપી દૃેવામાં આવી છે. હાલના દિૃવસોમાં પોલીસ કર્મચારીઓના અપહરણની ઘટના વધી છે. આવી સ્થિતીમાં ત્ોમની ટિકા ટિપ્પણી થઇ રહી હતી. જમ્મુ કાશ્મીરમાં હાલમાં રાજ્યપાલ શાસન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ૧૫મી ઓગષ્ટના દિૃવસ્ો ત્ોમના ભાષણમાં રાજ્યમાં પંચાયત ચૂંટણી વહેલી તકે યોજવાની વાત કરી હતી. કેન્દ્ર દ્વારા રાજ્યમાં રણનિતી બદૃલવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસ જવાનોના અપહરણની વધતી જતી ઘટનાઓન્ો લઇન્ો પોલીસ જવાનોના પરિવારના સભ્યોના અપહરણની વધતી જતી ઘટનાઓન્ો લઇન્ો નવા રાજ્યપાલ સત્યપાલ મલિક ડીજીપીથી ભારે નારાજ હતા.
મોડેથી ડીજીપી વૈદ્યએ એવા અહેવાલન્ો રદિૃયો આપ્યો હતો અને કહૃાું હતું કે, આ પ્રકારના અહેવાલ બિલકુલ પાયાવગરના છે. થોડાક દિૃવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદૃથી જ એવી ચર્ચા હતી કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સુધારવાના પ્રયાસો વહેલી તકે શરૂ થઇ રહૃાા છે. એસપી વૈદ્યના સંબંધ અજીત દૃોભાલ સાથે ખુબ સારા રહેલા છે. જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીન્ો લઇન્ો ત્ૌયારીઓ શરૂ થઇ છે ત્યારે આ બદૃલીન્ો લઇન્ો પોલીસ બ્ોડામાં પણ ચર્ચા જોવા મળી રહી છે. દિૃલબાગિંસહન્ો વધારાની જવાબદૃારી તાત્કાલિક ધોરણે સોંપવામાં આવી છે.