સરકાર મુખ ના સંતાડે

ચૂંટણીઓ જ્યારે સાવ નજીક હોય ત્યારે ઉપવાસ, પ્રદૃર્શન, હડતાળ, અિંહસા, બંધ, દૃેખાવો તથા ઉગ્ર આંદૃોલનોનો આરંભ થઈ જાય છે અન્ો આ પ્રકારે સરકારોન્ો દૃબાવવાની કોશિશ શરૂ થઇ જાય છે. વચનો, ઉપહારો, દૃાવાઓ, આરોપો, પ્રતિઆરોપો તથા પડકારો આપવાના પણ શરૂ થઈ જાય છે. દૃરેક ચૂંટણી વખત્ો ચૂંટણી પ્ાૂર્વેનો સમય મોટાભાગ્ો તંગદિૃલી ભર્યો બની રહે છે. લોકોન્ો આંદૃોલનોમાં રસ નથી હોતો. આંદૃોલનો, દૃેખાવો, હડતાળ, ઉપવાસો અન્ો બંધ જેવા કાર્યક્રમોમાં કેવળ ન્ોતાઓન્ો, પ્રતિનિધિઓ અને સમાજ સ્ોવકોન્ો રસ હોય છે. રોજનું લાવીન્ો રોજ ખાનારાન્ો એમા ઝાઝો રસ નથી હોતો. જેઓ શાંતિ ઝંખે છે તમન્ો િંહસા પસંદૃ નથી હોતી. જેઓ રોજગારી ઇચ્છે ત્ોમન્ો જીવનમાં રસ હોય છે. ઘરનું સંચાલન કરનારન્ો રસોડાની િંચતા હોય છે. એન્ો રોજગારમાં રસ હોય છે. તોડફોડ, તોફાન, દૃેખાવો અન્ો ઉપવાસોમાં રસ નથી હોતો આ પ્ૌકીના ઘણા લોકો એવા હોય છે ત્ોમન્ો માંડ એક ટંકનું ભોજન મળે છે અન્ો બીજા ટંકની િંચતા સતાવે છે. ત્ોમન્ો િંહસામાં કે તોફાનમાં રસ ન જ હોય ત્ો સમજી શકાય એવી બાબત છે. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, પ્રજાન્ો કેવળ શાંતિ જોઈએ છે. રોજગારી જોઈએ છે અન્ો મોંઘવારીમાં રાહત જોઈએ છે. આપણે મોંઘવારીથી ત્રાસી ગયા છીએ. નોકરી નથી અન્ો ખાવાનું પણ નથી મળી રહૃાું. માણસો કરે શું પગાર નથી. ખાવું શેમાંથી? નોકરી જ નથી ત્યાં રસોડું ચાલશે કઈ રીત્ો? ખાદ્યપદૃાર્થો મોંઘા છે. પ્ોટ્રોલ ડિઝલના ભાવ વધતા જાય છે. નોટબંધી અન્ો જીએસટી પછી તો માણસ બ્ોહાલ બન્યો હોય ત્ોવું દૃેખાય છે. આવા અભિપ્રાયો અન્ો મત બૌદ્ધિકો બાંધી રહૃાા છે એમાં કશું નવું જણાઈ રહૃાું નથી. ટૂંકમાં પરિસ્થિતિ સાચે જ િંચતાભરી બની રહે છે. નોકરીધંધા નથી. યુવાનો બ્ોકારીની બ્ાૂમો પાડી રહૃાા છે. પ્ોટ્રોલ-ડીઝલના ભાવ તો વધ્યા જ છે. હવે રૂપિયો પણ ત્ાૂટી રહૃાો છે. આ સ્થિતિ બધા માટે િંચતાભરી છે. ગુજરાતમાં ચારેતરફ ઉપવાસો, બંધ, હડતાલો વિગ્ોરે ચાલી રહૃાા છે.
આંદૃોલનકારો ગમે ત્ોમ દૃેખાવો કરી, િંહસાત્મક આંદૃોલનો આરંભી સરકાર પાસ્ો મનમાની ઇચ્છા સંતોષવા તત્પર હોય ત્ોવું દૃેખાઈ રહૃાું છે. ચૂંટણી પહેલાના આ અખાડા છે એમાં પ્રજા પણ શું કરી શકે...?
સરકારે જ્યારે કોઈ વાત સ્વીકારતી નથી કે માનતી નથી ત્યારે આંદૃોલનકારી પ્રજા ઘરોમાંથી બહાર નીકળી રસ્તા પર ઉતરી આવે છે. આ વિરોધનો એક પ્રતિકાત્મક ઉપાય છે જેની વ્યાપકતા અન્ો ગંભીરતાનો અંદૃાજ લગાવીન્ો સરકારે પોતાના કાર્યકલાપોન્ો સુધારી શકે છે. સુપ્રીમ કોર્ટે ગત દિૃવસોમાં અસમહિતોને લોકતંત્રના ‘સ્ોફટી વોલ્વ કહી હતી, જેન્ો હટાવવા પર પ્રેશરકુકર (લોકતંત્રનું) ફાટી શકે છે. એજ તર્જ પર કહી શકાય કે જનતાનું સડક પર આવવું એ પ્રેશરકુકર સિટી માત્ર છે. આ સરકારન્ો જગાવવા માટે વાગ્ો છે. એ પછી પણ અસરના વર્તાય તો ચૂંટણીમાં વાદ્ય શીખવાડ્યાનો આખરી લોકતાંત્રિક રસ્તો જ વધી રહે છે. દૃેશભરના ખેડૂતો મજુરોએ પોતાની વિભિન્ન માગણીઓ લઇન્ો બુધવારે નવીદિૃલ્હીમાં ઉપવાસો કર્યા. એના એક દિૃવસ પછી જ એસસી-એસટી એક્ટમાં સંશોધનની વિરૂધ્ધ ભારત બંધની રાજસ્થાન,મધ્યપ્રદૃેશ, ઉત્તરપ્રદૃેશ તથા બિહાર સહિત કેટલાયે રાજ્યોમાં અસર દૃેખાઈ હતી. આ બન્ને વિરોધોમાં ન્ો અલગ અલગ સામાજિક આર્થિક આધારવાળો સમૂહ શામેલ હતો.
ખેડૂત-મજુર સંગઠનોમાં મોટાભાગ્ો લોકો કમજોર આર્થિક સામાજિક આધારવાળા છે તો એસસી એસટી એક્ટનો વિરોધ કરનાર સમૂહ વર્ચસ્વ રાખનાર છે. ખેડૂત-મજૂરોની નારાજગી તો લગાતાર ચાલ રહી છે. તામિલનાડુના ખેડૂતોએ તો સરકારનું ધ્યાન ખેંચવા માટે જંતરમંતર પર લગભગ ૪૦ દિૃવસો સુધી જાતજાતની વેશભૂષાઓમાં અલગ અલગ રીતો અપનાવી રહૃાા છે. સુનાવણી થઈ નહીં. એક સાથે કેટલાયે સમુહોની નારાબાજી સરકાર માટે િંચતાનો વિષય બની ગઈ છે કે વિરોધોન્ો નકારવા કે એમની સામે આંખ આડા કાન કરવા સરકારની વિશેષ રણનીતિનો ભાગ બની ગયો છે. આ લોકતંત્રની મજબ્ાૂતી માટે ઠીક નથી. લોકતાંત્રિક વિરોધોન્ો કોરાણે કરવાની રણનીતિફક્ત રાજગ સરકારે જ અપનાવી હોય ત્ોવું નથી. સંપ્રગ સરકારના સમયે પણ એવી ઘટનાઓ થઈ ચૂકી છે. ગંગાની સફાઈ માટે ૨૦૧૧માં લગભગ ૬૮ દિૃવસો સુધી ઉપવાસ કરનારા ઉત્તરાખંડના સ્વામી નિગમાનંદૃનું થયું હોયકે ૨૦૧૫માં શરાબબંધી માટે ઉપવાસ કરનાર રાજસ્થાનના ગાંધીવાદૃી ગુરૂશરણ છાબડાનું મોત, સરકારોની અસંવેદૃનશીલતા અન્ો લાપરવાહીની ઝલક માત્ર છે. ગંગાની સફાઈ માટે જ ઉત્તરાખંડમાં જ ઉપવાસ કરી રહેલ પ્રો.જીડી અગ્રવાલ હોય કે ગુજરાતમાં ઉપવાસ પર બ્ોઠેલ હાર્દિૃક પટેલ ત્ોમની સરકારનું વર્તમાન વલણ ઉપ્ોક્ષાપ્ાૂર્ણ છે. સરકારની નજરમાં માગણીઓ યોગ્ય હોય કે ના હોય, એમન્ો સંબોધિત તો કરવા જ જોઈએ. સરકારોન્ો અસહજ કરનાર મુદ્દાથી આંખ છુપાવવી, સંવાદૃ ના કરવો અથવા એવા મુદ્દા ઉઠાવનારની નિષ્ઠાન્ો જ સંદિૃગ્ધ ગણાવી દૃેવી વાસ્તવમાં જનતંત્રની મજાક કરવા બરાબર છે.