સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બેન્કો સળંગ બંધ રહેવાની નથી

નવીદિૃલ્હી,તા. ૩૧
નાણામંત્રાલયે આજે સોશિયલ મિડિયા ઉપર ફેલાયેલી અફવાઓ અંગ્ો ખુલાસો કરતા કહૃાું છે કે, આગામી સપ્તાહમાં સામાન્યરુપથી બ્ોંકોમાં કામકાજ થશે. દૃહેશતમાં મુકવવાની કોઇ જરૂર નથી. અગાઉ સોશિયલ મિડિયા ઉપર એવી અફવાઓ ચાલી હતી કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં છ દિૃવસ સુધી બ્ોંકો બંધ રહી શકે છે જેથી સપ્તાહમાં બ્ોિંંકગ પ્રવૃત્તિ ખોરવાઈ જશે. એક નિવેદૃન જારી કરીન્ો નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાના કેટલાક વર્ગોમાં એવી અફવા ચાલી હતી કે, સપ્ટેમ્બર ૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં છ દિૃવસ બ્ોંકો બંધ રહેશે. આના કારણે સામાન્ય લોકોની અંદૃર દૃહેશત ફેલાઈ ગઈ હતી. સોશિયલ મિડિયા ઉપર પ્રકાશિત બાબતો આધારવગરની છે અન્ો બ્ોિંંકગ પ્રવૃત્તિ યથાવતરીત્ો જારી રહેનાર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બ્ોંકો સામાન્યરીત્ો ખુલ્લી રહેશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બ્ોિંંકગ પ્રવૃત્તિ સામાન્યરીત્ો ચાલુ રહેશે. બ્ોંક માત્ર રવિવાર બીજી સપ્ટેમ્બરના દિૃવસ્ો અન્ો બીજા શનિવાર આઠમી સપ્ટેમ્બરના દિૃવસ્ો બંધ રહેશે. ત્રીજી સપ્ટેમ્બરના દિૃવસ્ો રાષ્ટ્રીય રજા નથી. આ દિૃવસ્ો કેટલાક રાજ્યોમાં રજા રહેશે. મંત્રાલયનું કહેવું છે કે, આ દિૃવસોમાં પણ તમામ રાજ્યોમાં એટીએમ સંપ્ાૂર્ણપણે ચાલુ રહેશે. ઓનલાઈન બ્ોિંંકગ લેવડદૃેવડ ઉપર કોઇ અસર થશે નહીં. બ્ોંકોન્ો એટીએમમાં રોકડ રકમ સંપ્ાૂર્ણપણે મળી રહે ત્ોમ કહેવામાં આવ્યું છે. એટીએમન્ો સંપ્ાૂર્ણપણે ભરી દૃેવામાં આવનાર છે. બ્ોંકો સપ્તાહ દૃરમિયાન ચાલુ રહેશે. માત્ર બીજી સપ્ટેમ્બર અને ૮મી સપ્ટેમ્બરના દિૃવસ્ો રજા રહેશે. આ સંદૃર્ભમાં બ્ોંકોના આંકડા ખોટીરીત્ો જારી કરવામાં આવી રહૃાા છે. ત્રીજી સપ્ટેમ્બરે પાન ઇન્ડિયા હોલિડે નથી. તમામ રાજ્યોમાં ફુલ્લી કાર્યરત રહેશે.