SC અને JKની કલમ 35Aની સુનાવણી ટાળી

  • SC અને JKની કલમ 35Aની સુનાવણી ટાળી
    SC અને JKની કલમ 35Aની સુનાવણી ટાળી

નવી દિૃલ્હી,તા. ૩૧
સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરન્ો ખાસ વિશેષાધિકાર આપનાર ચર્ચાસ્પદૃ અને જટિલ આર્ટિકલ ૩૫એ પર સુનાવણીન્ો આગામી વર્ષે જાન્યુઆરી સુધી ટાળી દૃેવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટીસ દિૃપક મિશ્રાના ન્ોત્ાૃત્વમાં ત્રણ સભ્યોની બ્ોંચ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી હવે ૧૯મી જાન્યુઆરી ૨૦૧૯ના દિૃવસ્ો કરાશે. અરજી કરનાર અશ્ર્વિની ઉપાધ્યાય દ્વારા આ કલમની બંધારણીયતાન્ો સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરે સ્થાનિક ચૂંટણીન્ો ધ્યાનમાં લઇન્ો આના ઉપર સુનાવણી મોકૂફ રાખવાની માંગ કરી હતી.