જામનગર એર ફોર્સની મુલાકાતે એર માર્શલ આર.કે.ધીર

જામનગર તા.31
એર માર્શલ આર.કે.ધીર પરમ વિશિષ્ટ સેવા મેડલ અતિ વિશિષ્ટ સેવા મંડલ, વાયુ સેના મેડલ એડીસી, એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ઇન્ડિયા એર ફોર્સ ‘એ એરફોર્સ’ સ્ટેશન જામનગર ખાતે વિદાય સમારોહમાં મુલાકાત લીધી હતી. તેમની સાથે શ્રીમતિ નીલમ ધીર પ્રમુખ એર ફોર્સ વાઇઝ વેલ્ફેર એસોસીએશન (રીજયોનલ) પણ હતા.
એર કમોડોર વી.એમ.રેડ્ડી, એર ઓફિસર કમાન્ડીંગ, એરફોર્સ સ્ટેશન જામનગર અને શ્રીમતી અરૂણા રેડ્ડી, પ્રેસિડેન્ટ ફોર્સ વાઇઝ એસોસીએશન (લોકલ) દ્વારા તેમનું સ્વાગત કરાવમાં આવ્યું હતું.
એર માર્શલ આર.કે.ધીરને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. તેમણે વાયુ લડાકુઓને ઉત્સાહથી પોતાની ફરજ બાવવા સુચન કર્યુ હતું તેમણે આ તકે સંતોષ વ્યકત કર્યો હતો.
શ્રીમતિ નીલમ ધીરે અઋઠઠઅ ‘સંગીની‘ સાથે વિચાર વિમર્શ
કર્યો હતો.