માનસરોવરની યાત્રા

રાજનીતિમાં અવનવા ઉતાર-ચઢાવ આવતા રહે છે. એક ન્ોતા આજે એક નિવેદૃન કરે છે તો એથી ત્ોમા બીજા દિૃવસ્ો બીજુ નિવેદૃન કરી વાતન્ો વહેણ બનાવતા રહે છે. જો ટીપ્પણી વિવાદૃાસ્પદૃ હોય તો આ ન્ોતાની પાછળ બીજા ટીપણકારોની કતાર લાગી જતી હોય છે. ત્ોઓ પછી સાગમટે કાગારોળ જણાવતા રહે છે. કોંગ્રેસના મોવડી રાહુલ ગાંધી કોઇ મુદ્ે એક નિવેદૃન કરે છે પણ ચાલુ પડી જાય છે, રાહુલ જોકે આવા લોકોની બહુ િંચતા કરતા નથી ત્ોઓન્ો જે કહેવાનું હોય છે ત્ોઓન્ો ત્ો કહેતા રહે છે. એમના કેટલાક મુદૃાઓ અત્યંત રોચક અન્ો ગંભીર પ્રકારના હોય છે ત્ોઓએ જિએસટી અન્ો નોટબંધી વિશે અગાઉ જે નિવેદૃનો કર્યા હતા ત્ો નિવેદૃનોન્ો એમણે આજેય પકડી રાખ્યા છે અન્ો ત્ોના ઉપર બોલતા રહે છે. જિએસટી થી વેપારી વર્ગન્ો શું ફાયદૃો થયો અન્ો શું નુકશાન એના લેખાં જોખાં હજુ પણ અખબારમાં થતા રહે છે. નોટબંધીએ દૃેશમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જી ત્ોન્ો માટે ય રાહુલ પોતાના વિચારો વારે વારે પ્રગટ કરતા રહે છે. રાહુલ ગાંધી પાસ્ો નિયમિત રૂપ્ો મંદૃીરોમાં જાય છે. પ્રણામ, પ્રાર્થના અન્ો પ્ાૂજા પણ કરે છે. ત્ોઓ ઇશ્ર્વર પ્રત્યેની આસ્થા ધરાવે છે ત્ો અહીં પ્રતિપાદિૃત થાય છે. રાહુલ ગાંધી રાફેલ વિશે વાત કરે તોય એમાં ગાંભીર્ય જોવા મળે છે. મોદૃી સામે થતા ત્ોમના નિવેદૃનો પણ કોઇક રીત્ો, કાંઇક પ્રકારનું સાતત્યપ્ાૂર્ણ સાંભળે ઉપાય ગાંભીર્ય ઉપજાવતા રહે છે એવું બૌદ્ધિકો માનતા રહૃાા છે. રાહુલ જે પણ વાક્ય કહે છે ત્ો બાબત્ો નોંધ લેવાય છે, ત્ોઓ નથી બોલતા તો પણ નોંધ લેવાય છે ન્ોતા તરીકે ત્ોઓએ ઘણી વધી બાબતોમાં ઉપસી રહૃાા છે અન્ો ત્ોમની વિશેષ રીત્ો નોંધ પણ લેવાઇ રહી છે. રાહુલગાંધીએ વચ્ચે સરસ વાક્ય ઉચ્ચાર્યું હતું. રાહુલ ગાંધીની અટકન્ો લઇન્ો ત્ોમન્ો ટાર્ગ્ોટ બનાવાય છે. ત્ોઓ ત્યારે સ્પષ્ટતાપ્ાૂર્વક વાત કરે છે ત્યારે ત્ોમાં કશુક નાવિન્ય ઉપસી આવતું હોય ત્ોવું જણાયા વિના રહેતું નથી. રાહુલગાંધી પરિવારમાંથી આવતા ન્ોતા છે અન્ો ત્ોમના પરિવારે અગાઉ દૃેશ માટે ઘણું કામ કર્યું છે.
ઇન્દૃીરાજી, રાજીવ દૃેશ માટે હોમાઇ ગયા છે અન્ો ત્ોમના બલિદૃાનો ઇતિહાસ લખી ગયા છે. ત્ોમના પરિવારના પ્ાૂર્વકાળના નહેરૂએ આઝાદૃીના સમયકાળમાં વારો એવો જોવા આવ્યો હતો. બ્ો વધી બાબતોય તપાસિકોએ ભૂલથી જોઇએ નહીં, એ છે કે હોય ત્ો હવે ફરી રાહુલગાંધી ચર્ચામાં આવી ગયા છે કેમકે ત્ોઓ માનસરોવરની યાત્રા માટે કટિબધ્ધ બન્યા છે. કોઇનું તીર્થયાત્રા પર જવુ એ કોઇ વિચિત્ર વાત ગણાય નહીં. આવી યાત્રાઓના મંથનનું પણ કોઇ કારણ નથી હોતું, પરંતુ જયારે ધર્મ અન્ો રાજનીતિન્ો એક કરાય છે ત્યારે વિષય ચર્ચાનો બન્ો છે. રાહુલગાંધી યાત્રાએ જઇ રહૃાા છે ત્ોન્ો હવે ભાજપવાળા રાજનીતિક ભવાં ચડાવશે. પાર્ટી પણ કહેશે કે રાહુલ માનસરોવર જાય ત્ોમાં ત્ોમનો અંગત ધાર્મિક વિચાર છે. સાર્વજનિક જીવન જીવનાર કોઇપણ વ્યક્તિ સાર્વજનિક રૂપથી કોઇપણ ધાર્મિક કામ કરી શકે છે અન્ો ત્ો આવકાર્ય પણ છે. રાહુલ યાત્રાએ જાય છે ત્ો માટે એવું વાતાવરણ ઊભું કરવાની કોઇપણ કોશિશ કરાઇ રહી છે કે કોંગ્રેસ પાર્ટી હિન્દૃુપ્રેમી પાર્ટી છે. ભાજપા એમ માન્ો છે કે કોંગ્રેસનો આ ઉપક્રમ ખુદૃન્ો હિન્દૃુ હોવાનું નિર્ધારિત કરવા માટેનો ઉપક્રમ છે. પણ આ એવો સવાલ છે કે જેનો જવાબ પણ વિહિત નહીં અપાય, કેમકે ભાજપા આ પ્રક્રિયામાં પહેલેથી ચેમ્પિયન બની ચૂકી છે. દૃેશની સૌથી જૂની પાર્ટી આજે પોતાના ચારિત્રન્ો લઇન્ો જે પ્રકારની દ્વિધાગ્રસ્ત નજરે પડે છે કદૃાચ પહેલા આવી રીત્ો અગાઉ નજરે પડી ન હતી. કારણ ફક્ત પોતાના જ સિદ્ધાંતોના પાટા પરથી નીચે ઉતરી પડવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષ રહી ચુકેલા મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદૃાર વલ્લભભાઇ પટેલ,અબ્દૃુલ કલામ આઝાદૃ,મદૃન મોહન માલવીયા, વજેન્દ્ર પ્રસાદૃ તથા સરોજિની નાયડુ જેવી પ્રતિભાઓન્ો કયારે આવો દૃેખાવ કરવાની જરૂર પડી નથી, ત્ો વખત્ો બધા જ લોકો કોંગ્રેસની સાથે રહૃાા હતા. મહાત્મા ગાંધીની તો દિૃન ચર્ચા જ એવી હતી કે કોઇ આપણાથી એમન્ો કટ્ટર હિન્દૃુ માની કહી શકતા હતા. કટ્ટર હિન્દૃુ એમન્ો મુસ્લિમ પરસ્ત અન્ો કટ્ટર મુસ્લિમ એમન્ો હિન્દૃુ ન્ોતા જ ગણતા રહી ગયા. રાજનીતિમાં સર્વ ધર્મ સમભાવની કોંગ્રેસ જેવી મિશાલ કોઇ બીજી પાર્ટીમાં મળવી મુશ્કેલ છે.
કોંગ્રેસ્ો પોતાનું ચરિત્ર ખૂબ સ્ાૂઝબ્ાૂઝની સાથે સીધુ બનાવ્યું હતું કે આ દૃેશની સાથે એકાકાર બની એન્ો આગળ લઇ જઇ શકે આઝાદૃી પછી કોંગ્રેસની સરકારોએ પણ અમે ટકાવી રાખ્યું.
કયારેક-કયારેક ધાર્મિક સમૂહોન્ો જોડવાની કોશિશ કરતા ત્ોઓ દૃાવાયા આમ છતાં એમની છબી કોઇ ધર્મ ભાવનાની પક્ષઘર અથવા વિરોધી ન હતી. રાજીવગાંધીએ પ્રથમવાર અયોધ્યા વિવાદૃ અન્ો હિન્દૃુઓન્ો તથા મુસ્લિમ કટ્ટર પંથીઓન્ો જોડવાનો પ્રયાસ કરેલો ત્ો ઘડીથી કોંગ્રેસ પાર્ટી ધર્મન્ો રાજનીતિથી અલગ રાખવાના સીધું સ્ૌધ્ધાંતિક પાસ પરથી ઉપરથી નજરે પડી હતી. એણે વિરોધી દૃળોન્ો કોંગ્રેસની ગ્ોર-હિન્દૃુ છબી રચવાનો મોકો આપવો એ રાહુલ ગાંધી જે નથી સમજયા કે પાર્ટીન્ો આ દૃબાણ કેવી રીત્ો મુક્ત કરે.