આશા રાખવી રહી

પાકિસ્તાનમાં ઇમરાનની સરકાર આવી છે. ઇમરાનખાન્ો કેટલાક પગલાં ભરવા શરૂ કર્યા છે. ઘણા લોકોના મનમાં એક આશા એવી બંધાઈ છે કે હવે કાશ્મીર સમસ્યા વિશે વાત ચાલશે. હા, કેવળ વાત ચાલશે.. કેમ કે પાકિસ્તાન આજની તારીખમાં કાશ્મીરના નામે જીવી રહૃાું છે. અન્ો કાશ્મીર એક એવું હાડકું છે જે પાકિસ્તાન ગળી પણ શકતું નથી અન્ો બહાર પણ કાઢી શકતું નથી, એટલે એનું મોત હમેશા કાલ પર ઠેલાતું રહૃાું છે. પાકિસ્તાનના દૃરેક વડાપ્રધાન્ો સ્ૌન્યના ઈશારે કામ કર્યું છે. અન્ો ઇમરાન પણ સ્ૌન્યની ઊપજ છે એટલે ત્ોણે પણ સ્ૌન્યની દૃોરવણી પર ચાલવું પડશે. ઈમરાનની અન્ોક પ્ોઢી પણ ઊભી થાય તો ય ત્ો કાશ્મીર વિવાદૃ ઉકેલી શકે નહીં, સિવાય કે જો સ્ૌન્ય રાજનીતિમાં દૃરમિયાનગીરી ન કરે તો જ ઉકેલ મળી શકે ત્ોમ છે. લશ્કર પોતાની દૃાંડાઈ મૂકી દૃે અન્ો જે ત્ો સરકારન્ો મુક્તપણે કામ કરવા દૃે તો જ કાશ્મીર મામલે કોઈક ચિત્ર ઊભું થઈ શકે. બૌદ્ધિકો માન્ો છે કે ઇમરાન પણ નવાઝ શરીફની કોપી છે, ત્ો પણ સ્ૌન્યથી દૃબાયેલા રહેશે, તો સ્વતંત્રપણે કોઈ નિર્ણય લઈ શકે ત્ોવું હાલ પ્ાૂરતું દૃેખાઈ રહૃાું નથી. કાશ્મીર વિવાદૃ ઉકેલવા માટે ઇમરાનન્ો નવન્ો જ પાણી આવે ત્ોવું લાગી રહૃાું છે. ત્ો કશું જ કરી શકે ત્ોમ જણાતુંનથી. પાકિસ્તાન અન્ો ભારતની પ્રજા હંમેશા શાંતિ ઝંખે છે. વિવાદૃ ત્ોમન્ો પરવડે ત્ોમ નથી. સરહદૃી ગામો પણ રાતના ઉજાગરા કરે છે કે સરહદૃે રાતદિૃવસ ગોળીબારો ચાલ્યા કરે છે આ પરિસ્થિતિ ખૂબ જ િંચતાજનક છે. આ ગોળીબારો બંધ થાય ત્ોવું ઇમરાનખાન કરે તો પણ પ્ાૂરતું છે. શાંતિ અન્ો અમનનું વાતાવરણ ઊભું થાય ત્ોવું ત્ોમણે કરવું જોઈએ, જો ત્ોઓ સરહદૃે શાંતિ સ્થપાય ત્ોવું કરી શકે તો પણ પ્ાૂરતું છે. પ્રજાન્ો રાતદિૃવસના ગોળીબારો જોઈતા નથી. કોઈ મા એવું ઇચ્છતી નથી કે ત્ોનો પુત્ર સરહદૃે શહીદૃી વ્હોરે. કોઈન્ો લોહીના આંસુ જોઈતા નથી. બધા શાંતિ ઝંખી રહૃાા છે. જો કમસ્ોકમ સરહદૃે શાંત થાય તો પણ ઘણું છે અન્ો ઇમરાન સરહદૃન્ો ઠંડી પાડી પણ શકે તો પણ ઘણું છે, હવે જોવાનું એ છે કે ઇમરાન શું કરી શકે છે?
ઇમરાનખાનના ન્ોત્ાૃત્વવાળી પાકિસ્તાનની નવી ચૂંટાયેલી સરકાર ભારતની સાથે કાશ્મીર વિવાદૃન્ો ઉકેલવા માટે એક પ્રસ્તાવ મૂકી રહી છે. ત્ો એક અઠવાડિયામાં મંત્રીમંડળ સમક્ષ મૂકાશે. આ પ્રસ્તાવ શું છે એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે ત્ો સામે આવશે પાકિસ્તાન ઘણી સમસ્યાઓથી ઘેરાયેલ છે. સરહદૃે શાંતિ સ્થાપવી ત્ો પાકિસ્તાનની પ્રાથમિકતા છે. ઇમરાન પણ સારા તંદૃુરસ્ત સંબંધો ઝંખે છે. આપણે પણ પહેલ કરવા માટે ત્ૌયાર છીએ. એ પણ સાચું છે કે ભારત અન્ો પાકિસ્તાનની વચ્ચે સંબંધ સુધારવો કાશ્મીર ઉકેલ સિવાય શક્ય નથી. ભારતની તરફથી સંબંધો સુધારવા માટે હરસંભવ ઘણા પ્રયાસો થયા છે. પણ પાકિસ્તાન્ો હમેશા ત્ોની ટંગડી ઊંચી રાખી છે. જો સંબંધ સુધારવાની શરૂઆત જો પાકિસ્તાન તરફથી થતી હોયતો ત્ોનું કંઈક મહત્વ પણ હશે.
આ પ્રસ્તાવા સામે આવ્યા પછી જ ખબર પડશે કે પાકિસ્તાનની નવી સરકારની દૃાનત શું છે. શું પાકિસ્તાન કાશ્મીરમાં લોકોન્ો આતંકન્ો અટકાવવા માટે પોતાની નીતિ છોડી શકશે? શું ત્ો ભારત સાથેનું વેર છોડીન્ો કાશ્મીરના લોકોના જીવનન્ો તબાહ કરવાની ચાલ પડતી મૂકી શકશે? શું ત્ો એ તાકાતોન્ો ન્ોસ્તનાબ્ાૂદૃ કરશે જે આતંકની સોદૃાગીરી કરે છે? જોકે ખેલના મેદૃાનથી રાજનીતિના મેદૃાનમાં આવેલ પ્રધાનમંત્રી ઇમરાનખાન ચૂંટણી જીતીન્ો તરત કહી ચૂક્યા છે કે ભારત એક કદૃમ વધશે તો અમે બ્ો કદૃમ ભરીશું. પરંતુ હવે આ પ્રસ્તાપ સ્પષ્ટ કરશેકે પાકિસ્તાનની આ બ્ો કદૃમવાળી પહેલ શું છે?
આમ તો પાકિસ્તાનની આ બ્ો કદૃમવાળી વાતમાં કંઈક વજૂદૃ હશે ત્ો સમયે ખબર પડશે. પાકિસ્તાનના રાજનીતિક વિશ્ર્લેષક ભારતની સાથે સંબંધો સુધારવાની મોટી પ્રક્રિયા શરૂ કરવા પ્રત્યે ખૂબ આશાવાદૃી નથી કેમ કે ત્ોઓ માન્ો છે કે આગામી વર્ષ થનારી ભારતીય સંસદૃીય ચૂંટણીના માહોલમાં આવું કંઈ થવું સંભવ નથી લાગતું. ભાગલા પછી તરત જ કાશ્મીરનો મુદ્દો ઉકેલવાના બદૃલે જટિલ થતો ગયો છે.
પાકિસ્તાનના અગાઉના વડાપ્રધાનો બળથી કાશ્મીર ઝૂંટવવાનો પ્રયાસ કરી ગયા હતા પણ ત્ોઓ ફાવ્યા ન હતા. અન્ો એમાં ત્યાંની સ્ોનાની ભૂમિકા મોટે ભાગ્ો નિર્ણાયક રહી હતી. એવું પણ થયું છે કે કોઈ ચૂંટાયેલ સરકારે બ્ો દૃેશોની વચ્ચે સંબંધ સુધારવાની પહેલ કરી હશે તો એવા પાકિસ્તાની સ્ૌન્ય એ ફાચર નાખી હશે.
એટલે હવે પાકિસ્તાનમાં તથા રાજનીતિક માહોલમાં એ સ્પષ્ટ થવું જોઈએ કે ત્યાંની સ્ોનાની ભૂમિકા શું છે. ત્ોની નિયત શું છે? ભારત્ો કરેલા અત્યાર સુધીના પ્રયાસોમાં સ્ૌન્યએ માથુ માર્યું હતું. હા, બન્ને દૃેશો વચ્ચે વેપાર-ધંધા અન્ો સાંસ્કૃતિક મેળમેળાપ વધશે તો જરૂર અંતર ઘટશે અન્ો શંકાની દૃીવાલ ત્ાૂટી પડશે. આવું થાય તો ચોક્કસ કોઈ માર્ગ નીકળશે. શું રસ્તો કાઢવા માટે ઇમરાન ત્ૌયાર હશે ખરા? વિવાદૃન્ો ટાળવા ત્ોઓ આગળ આવશે? પાકિસ્તાની લશ્કરન્ો દૃૂર રાખીન્ો વાત કરી શકશે? પાકિસ્તાની પ્રસ્તાવ કેવો છે ત્ોની પ્રતીક્ષા કરવી રહી.