રાજદ્રોહ પ્રકરણ: હાર્દિક સહિતનાને 14મી સપ્ટેમ્બરે હાજર રહેવા હૂકમ

  • રાજદ્રોહ પ્રકરણ: હાર્દિક સહિતનાને 14મી સપ્ટેમ્બરે હાજર રહેવા હૂકમ
    રાજદ્રોહ પ્રકરણ: હાર્દિક સહિતનાને 14મી સપ્ટેમ્બરે હાજર રહેવા હૂકમ

અમદૃાવાદૃ, તા.૩૦
પાટીદૃાર અનામત આંદૃોલન દૃરમ્યાન અમદૃાવાદૃ શહેર સહિત રાજયભરમાં િંહસા અન્ો જૂથ અથડામણ ફેલાવવા ત્ોમ જ ઉશ્કેરણીજનક ભાષણો કરી લોકોમાં વર્ગવિગ્રહ જન્માવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસમાં આજની સુનાવણી દૃરમ્યાન હાર્દિૃક પટેલ ત્ોના ઉપવાસના આજના છઠ્ઠા દિૃવસ્ો લથડેલી હાલતન્ો લઇ સ્ોશન્સ કોર્ટ સમક્ષ હાજર રહૃાો ન હતો. જો કે, સરકારપક્ષ દ્વારા હાર્દિૃકની ગ્ોરહાજરી સામે વાંધો ઉઠાવાયો હતો. જો કે, કોર્ટે તમામ પક્ષકારોન્ો સાંભળી કેસની વધુ સુનાવણી તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ રાખી હતી અને એ દિૃવસ્ો હાર્દિૃક સહિતના તમામ આરોપીઓન્ો અદૃાલત સમક્ષ હાજર રહેવા કડક તાકીદૃ કરી હતી. એ દિૃવસ્ો અદૃાલત દ્વારા રાજદ્રોહ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્ોવી પ્ાૂરી શકયતા છે. અમદૃાવાદૃ સ્થિત ભદ્ર સ્ોશન્સ કોર્ટમાં આજે રાજદ્રોહ કેસની સુનાવણી હતી અન્ો કોર્ટે તમામ આરોપીઓન્ો અદૃાલત સમક્ષ હાજર રહેવા ગત મુદૃત્ો જ કડક તાકીદૃ કરી હતી પરંતુ હાર્દિૃક પટેલના ઉપવાસ આઁદૃોલનનો આજે છઠ્ઠો દિૃવસ હોઇ અને ત્ોની તબિયત લથડેલી હોઇ ત્ોના વકીલ તરફથી હાજરીમાંથી મુકિત અરજી આપવામાં આવી હતી