લાલુ જેલમાં પહોંચ્યા બાદ ફરીથી હોસ્પિટલમાં દાખલ

  • લાલુ જેલમાં પહોંચ્યા બાદ ફરીથી હોસ્પિટલમાં દાખલ
    લાલુ જેલમાં પહોંચ્યા બાદ ફરીથી હોસ્પિટલમાં દાખલ

રાંચી,તા. ૩૦
ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં સજા ભોગવી રહેલા આરજેડી વડા લાલૂ પ્રસાદૃ યાદૃવે આજે રાંચીની સીબીઆઈ કોર્ટમાં શરણાગતિ સ્વિકારી લીધી હતી. આશરે ૧૦૦ દિૃવસ સુધી બહાર રહૃાા બાદૃ સવારે લાલૂ રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારબાદૃ ત્ોમની આત્મસમર્પણ માટેની કાર્યવાહી પ્ાૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદૃ સીબીઆઈ કોર્ટે લાલૂન્ો કસ્ટડીમાં લઇન્ો બિરસામુંડા જેલમાં શિટ કરવાનો આદૃેશ કર્યો હતો. આ ગાળા દૃરમિયાન લાલૂના વકીલોએ કોર્ટ પાસ્ોથી ત્ોમન્ો રિમ્સ હોસ્પિટલમાં દૃાખલ કરવા માટે અપીલ કરી હતી પરંતુ કોર્ટે જેલ વહીવટીતંત્રન્ો લાલૂના આરોગ્યની કાળજી રાખીન્ો જેલ મોકલી દૃેવાનો નિર્ણય અકબંધ રાખ્યો હતો. ત્યારબાદૃ લાલૂ યાદૃવન્ો જેલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબી ચકાસણી કરવામાં આવ્યા બાદૃ બપોરે ૩ વાગ્ો રાંચી સ્થિત રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ખસ્ોડવામાં આવ્યા હતા.