હાર્દિકની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ થવા સલાહ

  • હાર્દિકની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ થવા સલાહ
    હાર્દિકની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ થવા સલાહ

અમદૃાવાદૃ, તા.૨૮
હાર્દિૃક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૪થા દિૃવસ્ો સાંજે ત્ોની તબિયત લથડતાં ત્ોનું મેડિકલ ચેકઅપ કરનાર ટીમે ત્ોન્ો દૃાખલ કરવાની સલાહ આપી હતી.
સાથે સાથે હાર્દિૃકન્ો લીકવીડ અન્ો જયુશ લેવાની સલાહ પણ આપી છે. યુરિન ઇન્ફેકશન હોવાનું સામે આવ્યું હતું. ડોકટરોએ એવી પણ ચેતવણી આપી હતી કે, જો આવી પરિસ્થિતિમાં હાર્દિૃક ફળ કે જયુશ નહી લે તો, ત્ોની કિડનીન્ો અસર થઇ શકે છે. તો, ચાર દિૃવસમાં હાર્દિૃકનું એક કિલો,૨૦૦ ગ્રામ જેટલું વજન ઘટયુ હતું. દૃરમ્યાન આજે હાર્દિૃકના ઉપવાસ આંદૃોલનના ૪થા દિૃવસ્ો એનસીપીના દિૃગ્ગજ ન્ોતા પ્રફુલ પટેલ, રાજસ્થાનના ગુર્જર આંદૃોલનના ન્ોતા િંહમતિંસહ ગુર્જર સહિતના અગ્રણીઓએ હાર્દિૃકની મુલાકાત લઇ ત્ોના ખબરઅંતર પ્ાૂછયા હતા અને ત્ોના આંદૃોલનન્ો ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રસંગ્ો એનસીપીના ન્ોતા પ્રફુલ પટેલે ભાજપ સરકારન્ો આડા હાથે લીધી હતી અને આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પાલીસ અને સરકારની દૃમનકારી નીતિ છે. ગુનેગારોની જેમ લોકો સાથે વર્તન કરવામાં આવી રહૃાું છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ગોળી ભાજપ સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં હજુ સમજી નથી. હાર્દિૃક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ. સરકારનું આ પ્રકારનું વલણ યોગ્ય નથી. હાર્દિૃકના ઉપવાસ આંદૃોલન અન્ો ત્ોની લડતન્ો અમારું સમર્થન છે. તો રાજસ્થાનના ગુર્જર આંદૃોલનના હર્તાકર્તા િંહમતિંસહ ગુર્જર પણ હાર્દિૃકના સમર્થનમાં પહોંચ્યા હતા. તો, ૨૦થી વધુ વાહનોમાં આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદૃેશના લોકોને પોલીસ દ્વારા હાર્દિૃકના નિવાસે જવા દૃેવામાં ન આવ્યા હતા.