આંતરરાષ્ટ્રીય સ્તરે નીના વરકીલનો આ પાંચમો મેડલ

  • આંતરરાષ્ટ્રીય સ્તરે નીના વરકીલનો આ પાંચમો મેડલ
    આંતરરાષ્ટ્રીય સ્તરે નીના વરકીલનો આ પાંચમો મેડલ


મૂળ કેરલાઇટ એવી નીના વરકીલ શરુઆતથી જ એક શાનદાર એથ્લિટ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નીનાએ 22મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ (2017)માં લાંબી કૂદમા ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો, તો એ જ વર્ષે ચીનમાં આયોજીત એશિયન ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક મીટમાં એક સુવર્ણપદક અને બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. રાષ્ટ્રીય સ્તર પર રાજકોટની આ રેલવે કર્મચારીએ મહિલાઓની લાંબી કૂદમાં સતત છ વર્ષ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.