વાતો બધી દૃેખાડાની

ખેલ જગત સાથે દૃેશનું ગૌરવ સચવાયેલું છે. કોઇ જમાનામાં રમત-ગમતના ખેલાડીઓ દૃેશ માટે રમતા જીતવાની તમન્ના લઇન્ો મેદૃાનમાં ઉતરતા અન્ો જીતીન્ો દૃેશનું સન્માન વધારતા. આજે પણ એ ભાવના ટકી રહી છે. દૃેશન્ો ગૌરવ અપાવવા આ ખેલાડીઓ તત્પર અન્ો ઉત્સુક છે પણ કેટલીક રમતોમાં એ રૂપિયાની બોલબાલા વધી છે. જયારે જીતવું જ પડે. ટીમમાં જોડાવા માટે પણ પ્ૌસા પ્રત્યેનું લક્ષ્ય હોય છે. ખેલાડીઓ સારો દૃેખાવ કરવા માટે કટિબધ્ધ બન્ો છે, કેમકે એમન્ો ટીમમાં રહેવું હોય છે. ટીમમાં રહો તો ખુદૃનું અન્ો દૃેશનું ગૌરવ વધશે એવી લાગણીની સાથે મુખ્યત્વે નાણા પણ રહેલા છે. ત્ોમન્ો એમ થાય છે કે ઉત્તમ દૃેખાવ કરીશું તો નાણા મળશે અન્ો વધુન્ો વધુ રમત રમી સમૃદ્ધ બનાશે, બૌદ્ધિકો એમ માન્ો છે કે ઘણી રમતો દૃેશ માટે જરૂરી હોય તો પણ ત્ોમાં ખેલાડીઓન્ો ઝાઝુ વળતર હોતું નથી. ઘણા ખેલાડીઓ રજત ચન્દ્રક કે સુવર્ણ ચન્દ્રક મેળવીન્ો ઘણા રાજી થતા હોય છે, પણ ટીમમાંથી ફેંકાયા પછી ત્ોમનીસામે ઝાઝુ લક્ષ્ય અપાતું નથી. સમગ્ર કેસમાં એવું જ બન્ો છે. વધુ કહેવાનો આશકય નથી. હા, દૃરેક રમતના ખેલાડીઓ હાલના આ સંજોગોમાં રૂપિયા રળવા ઇચ્છે છે ત્ો સ્વાભાવિક છે. ત્ોઓ મહેનત કરે છે, ખુદૃનું અન્ો દૃેશનું ગૌરવ વધારવા કવાયત કરે છે કેમ કે ત્ોમન્ો ટીમમાં રહેવું હોય છે, રમતનું સાતત્ય જળવાશે તો જ ત્ોઓ રમતના પ્રવાહમાં રહી શકશે અન્યથા નહી ત્ોમન્ો ગૌરવ અપાવવા માટે જ પ્રત્યેક ખેલાડીઓએ રમવું જોઇએ. આમ થવાથી રમત પ્રત્યેની લાગણી ટકી શકશે. સારું પરફોર્મન્સ આપવાથી ખેલાડીનું નામ ટીમ સાથે જોડાયેલું રહે છે. પ્રત્યેક ખેલાડીન્ો સારો દૃેખાવ ત્ોમના કોચન્ો અન્ો દૃેશન્ો પણ ગૌરવ અપાવે છે. અલબત્ત, રમતગમત સંઘ, ખેલ મંડળો અન્ો સરકારનાં રમત મંત્રાલયો પણ ખેલાડીઓના દૃેખાવન્ો સુધારવા માટે, ત્ોમના સાતત્યન્ો ટકાવવા ખૂબ જ મહેનત કરે ત્ો ખૂબ જ જરૂરી છે. ભારતમાં ખેલોન્ો લઇન્ો ઉપહાર ન્ોતાઓના જે ત્ો ખેલ માટેના નિવેદૃનો હવે આપી રહૃાા છે. જેમાં દૃેખાવો વધુ છે અન્ો અફસોસ ઓછો વાસ્તવમાં એશિયાઇ ખેલોમાં પ્રદૃર્શન એવું નથી થઇ રહયું કે કેન્દ્ર સરકાર ઢંઢેરો પીટી શકે, એટલે ખેલોમાં સુધારાની પારંપરિક ચર્ચા શરૂ થઇ ગઇ છે. સ્ાૂચના પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનિંસહ રાઠોડે નિવેદૃન આપ્યું છે કે આગામી વર્ષ સુધીમાં સ્કુલોમાં પાઠયક્રમ અડધો થઇ જશે અન્ો ખેલની કક્ષા જરૂરી થઇ જશે. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર પણ કેટલીકવાર સંકેત આપી ચૂકયા છે. ચેનામ પ્ાૂર્વે પણ કેટલીયેવાર કેન્દ્રીય મંત્રીઓએ ખેલોમાં ક્રાંતિ લાવવાની વાત કરી હતી પરંતુ પદૃક સમારોહથી લોકોનું ધ્યાન હટતાં જ જવાબદૃાર ફરી ખેલ સાથે ખીલવાડ શરૂ કરી દૃે છે કોઇ પ્ાૂછે અન્ો કોઇ જુએ તો ખરા કે જાપાન, ઇરાન જેવા દૃેશો કેવી રીત્ો આગળ નીકળી ગયા છે.આ દૃેશોના લોકો જયારે પદૃક પ્રક્રિયામાં ભારતની ઉપસ્થિતિ જોતા હશે તો શું વિચારતા હશે? શું ભારત સરકાર અને ભારતના લોકો હજી પણ ખેલોનું મહત્વ નથી સમજ્યા?
ભારત સરકાર એવું માની રહી છે કે દૃેશમાં બાળકો પર શિક્ષણનો ભાર એટલો વધુ છે કે એમની પાસ્ો રમવા માટે સમય નથી બચતો, તો ભણતરનો સમય અડધો કરી દૃેવો જોઈએ? એ શિક્ષણ વિશેષજ્ઞ એવું માન્ો છે તો કદૃાચ, આ કામ પહેલા થઈ ગયું હોત. આ કામ ચૂંટણી વર્ષ માટે છોડવું જોઈતું ન હતું. જોકે મહત્વપ્ાૂર્ણ એ પણ છે કે પાઠ્યક્રમ અડધો કરવાથી ઘણો ફાયદૃો થનાર નથી, કેમ કે એનસીઇઆરટીન્ો દૃેશની ઘણી સ્કુલો માનતી નથી. આવી ખાનગી સ્કુલોના પાઠ્યક્રમદૃેખાડાના અન્ો જટિલ હોય છે. આવી ખાનગી સ્કુલોન્ો જ્યારે સરકાર એનસીઇઆરટીના પાઠ્યક્રમ લાગુ કરવા માટે મજબ્ાૂર કરી શકી નહીં ત્યારે એના અડધા પાઠ્યક્રમ એમા કેવી રીત્ો લાગુ થશે? કેન્દ્ર સરકારનું બીજું પગલું એ હતું, ખેલનો વર્ગ ઉભો કરવો. જોકે એથી મુશ્કેલ કામ છે. નિયમ તો એ પણ છે કે ખેલ વગર મેદૃાન અથવા ખેલ સુવિધા વગર સ્કુલ ખુલી શકે નહીં, પણ એનું પાલન થતું નથી. દૃેશમાં ઘણી ખાનગી સ્કુલ જેવી છે, જેની પાસ્ો ખેલ મેદૃાન નથી. ત્ોઓ કેવી રીત્ો ખેલન્ો અનિવાર્ય બનાવશે? શું એ સ્કુલોન્ો બંધ કરી દૃેવી જેની પાસ્ો મેદૃાન નથી અથવા જેમની પાસ્ો ઇન્ડોર ખેલ સુવિધા પણ નથી?
આપણી સરકારોનું ખાનગી સ્કુલો પ્રત્યે જે રેઢિયાળ નીતિગત ઢાંચો રહૃાો છે એમાં ત્ો ખાનગી સ્કુલો પર કડકાઈ દૃાખવી નથી શકતી.
જો કડપ નહીં દૃાખવે તો સ્કુલ પહેલા પદૃક લાવતી ન હતી અન્ો આગળ પણ આવી શકશે નહીં. જે બાળકોમાં વ્યક્તિગત પ્રતિભા અન્ો લગ્ન હશે ત્ો આગળ વધશે અન્ો નામ મેળવશે તથા સ્કુલનું ગૌરવ વધારશે.
ખેલજગતનું સત્ય ઘણું આછું છે. પદૃક પ્રાપ્તિમાં ભારતની નબળી ઉપસ્થિતિ જોઈન્ો ન્ોતાઓને જ શું કામ કોઈપણ સ્કુલ સંચાલક અથવા શિક્ષકન્ો પણ શરમ આવતી નથી. પહેલા જવાબદૃારોન્ો જવાબદૃારીનો અહેસાસ થવો જોઈએ, કેવળ કાગળ પર પ્રસ્તાવો અન્ો સુધારાથી ભારતનું સન્માન અન્ો ગૌરવ વધવાનું નથી. પહેલા દૃેશની તમામ સ્કુલોન્ો નવા પાઠ્યક્રમ તથા મેદૃાનની સાથે ત્ૌયાર કરવી પડશે. એ પછી જ દૃેશનું નામ ખેલપદૃક સમારોહમાં ઉપસી શકશે.