કલાત્મક ધરોહર સાચવી લો

શોમેન રાજકપુર હિન્દૃુસ્તાનની સિન્ોરસિક પ્રજા માટે હંમેશા દૃંતકથા સમાન બની રહૃાા છે. બોલીવુડનો બ્ો ચાર મહીના કે બ્ો ત્રણ કે ચાર વર્ષથી કહેવાનું હશે, પરંતુ રાજકપુરના આગમન પછી સિન્ો જગતની ઓળખ પાકી થઇ. લોકો ફિલ્મો જોતા, માણતા થયા. લોકોન્ો ફિલ્મ શું કહેવાય ત્ો રાજકપુરે શીખવ્યું. મુંગી ફિલ્મો વખત્ો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો બનતી હતી. પછીથી ઇસ્ટમેન કલર આવ્યો. ત્યાં સુધી તો લોકો બ્લેક ફિલ્મો જોતા હતાં અન્ો ત્ો સમયગાળો જોવો હતો કે મુંગી ફિલ્મો માટે એકાદૃ બ્ો કલાકાર એવા રાખવા પડતા હતા જે ખુદૃા પાસ્ો ઉભા રહીન્ો કથા વસ્તુની સમજ આપતા હતા. ત્ો સમયે સાધનો ટાંચા હતા. સ્ત્રીઓ ફિલ્મોમાં કામ કરવા માટે જવાબ આપતી નથી. સારા ખાનદૃાનની છોકરીઓ ફિલ્મોમાં હજુ તો કામ કરવા ઉત્સુકતા હતી પણ વડીલો મનાઇ ફરમાવતા હતા. ત્ોમણે મનોમન ઇચ્છાનું ગળુ ઘોટી દૃેવું પડતું હતું. બોલકી ફિલ્મો શરૂ થઇ ત્યાં સુધીમાં સિન્ોજગતનો કેટલેક અંશે વિકાસ દૃેખાવા માંડયો હતો. હિન્દૃી ફિલ્મોમાં ત્ો વખત્ો જે ત્ો એકટરે ગીતો ગાવા પડતા હતા. દૃેવિકારાણીએ ફિલ્મોના વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. સોહરાબ મોદૃી, બલરાજ સહાની, રાજકપુર, પ્રેમનાથ, અશોક કુમાર, ડેવીડ, કે.એન.િંસહા, પ્રાણ, નરગીસ, વહીદૃારહેમાન, મધુબાલા જેવી અભિન્ોત્રીઓ તથા કલાકારોના પદૃાર્પણ પછી ફિલ્મોની દૃુનિયા બોલતી, મરકતી અન્ો નાચતી થઇ. નવો યુગ આવ્યો. નવી ટેકનિક આપી. કેમેરાઓમાં બદૃલાવ આવ્યો. મેકઅપમેનો, વેશભુષાથી જરૂર પડવા માંડી. નવી દિૃશાઓ જાણેકે ખુલી ગઇ, એ સમયમાં પ્ાૃથ્વીરાજકપુર પ્ાૃથ્વી થીયેટર ચલાવતા હતા.મીનરવા મુવી ટોનનો સમય હતો. રાજકપ્ાૂર હજી યુવાન પણ ન હતા. પ્ાૃથ્વીરાજકપુરે મંચ ગજવવાનું ચાલુ કરી નાખ્યું હતું. છબીઘરોમાં ફિલ્મો આવતી હતી.ધીમે ધીમે વ્યવસાયી ગાયકો શરૂ થયા. મુકેશ, કિશોરકુમાર અન્ો એવા ઘણા કસબીઓ આવવા માંડયા. મહમંદૃરફી પણ આવ્યા પછી તો આખી દૃુનિયામાં સિન્ોજગતનું નામ બોલવા માંડયુ હતું. એમાયે રાજકપુરે નવો એક પ્રવાહ ઉભો કર્યો. આપણે આર.કે. સ્ટુડીયો આરંભ્યો. ઘણી બધી ફિલ્મો ત્યાં બનવા માંડી હતી. બહારની ફિલ્મોના શુટીંગ પણ ત્યાં થવા માંડયા હતા. અન્ય સ્ટુડિયોની તુલનામાં રાજકપુરનો આર.કે. સ્ટુડિયો વધારે સુવિધાવાળો હતો. યોગ્ય સાધનો નહીં મળી રહેતા.
આર.કે.ની અદ્ભુત ફિલ્મોની શ્રેણી શરૂ થઇ આવારા, શ્રી ૪૨૦, બરસાત,આહ, જિસ દૃેશમે ગંગા બહતી હૈ, સંગમ, વિગ્ોરે અન્ો બીજી અન્ોક ફિલ્મોએ હિન્દૃી ફિલ્મ જગતમાં ડંકો વગાડી દૃીધો. મધુર ગીતો, કસદૃાર કહાની, કલાત્મક ફોટોગ્રાફી, સુંદૃર એડીટીંગ આમ બધી રીત્ો ફિલ્મોએ ટંકશાળ પડવા માંડી. હવે વાત કરીશું. રાજકપુરના આર.કે. સ્ટુડીયોની ભારતીય સિન્ોમાની ઓળખ અન્ો ગ્રેટ શોમેન રાજકપુરનું એક સપનું હતું અન્ો ત્ો આર.કે. સ્ટુડિયોના નામે રાજકપુરના વચેટ પુત્ર અન્ો મશહુર અદૃાકાર ઋષિકપુરે કહૃાું કે અમારા પિતાનું સપનું હવે પરિવાર માટે સફેદૃ હાથી બની ગયું છે. એની સાથે અમારી યાદૃો અવશ્ય જોડાયેલી છે પરંતુ ઝગડવાનું કારણ બન્ો એના પહેલા અમે ત્ોન્ો વેચવાનું નક્કી કર્યું છે. મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં બ્ો એકર જમીનમાં બન્ોલ આ સ્ટુડિયોમાં ગત વર્ષે ભીષણ આગ લાગી હતી, જેના પરિણામે અમાપ િંકમતી ધરોહર જેમા નરગીસથી લઇન્ો ઐશ્ર્વર્યારાય સુધી આરકેની અભિન્ોત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ પોશાકો, આભૂષણ અન્ો મેરા નામ જોકરમાં રાજકપુર તરફથી ધારણ કરાયેલ જોકરનું મારા અન્ો અન્ય સામાન બળીન્ો રાખ થઇ ગયો હતો ત્યારથી આ સ્ટુડીયોમાં શુટીંગ બંધ થઇ ગયું છે સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આર.કે. સ્ટુડિયોન્ો વેચવાનો નિર્ણય યોગ્ય હતો..? શું એન્ો સ્મારક બનાવવાની પહેલ અકાળે કરવી જોઇએ નહીં ? સાચે જ સરકાર કોઇ એવો પ્રયાસ કરે જેથી આવારા (૧૯૫૧) શ્રી ૪૨૦(૧૯૫૫) જાગત્ો રહો (૧૯૫૬) મેરા નામ જોકર (૧૯૭૦) તથા બોબી જેવી ફિલ્મોના નિર્માણની સાક્ષી આ સ્ટુડિયો કોઇની સોસાયટી અથવા શોિંપગ મોલમાં તબદૃીલ થાય નહીં અન્ો રાજકપુર માટે કલાત્મક સ્મારક બની રહે. આમ જોઇએ તો આર.કે. સ્ટુડિયો મુંબઇ આવનાર પ્રવાસી જ નહીં, માયા નગરીમાં કામ કરનાર માટે પણ એક મંદિૃર સમાન છે. ગ્ોટવે ઓફ ઇન્ડિયા, તાજમહલ હોટલ, મુંબાદૃેવી, વાનખેડે સ્ટેડીયમની માફક આર.કે. સ્ટુડિયો પણ મુંબઇની ઓળખ છે. કપુર પરિવાર જો એન્ો ના સંભાળી શકે તો રાજ્ય સરકારે યોગ્ય રકમ આપી એનો કબજો કરી ત્ોનું રખોપું સંભાળે. વિશ્ર્વમાં હોલીવુડ પછી સૌથી વધારે લોકપ્રિય બોલીવુડની આ ઓળખન્ો સુરક્ષિત રાખી શકાય. કોઇ રાજન્ોતાના નિધન પર એના આવાસન્ો સ્મારક બનાવવાનો નિર્ણય કરનારી સરકારોએ આ દિૃશામાં વિચારવું જોઇએ. આ એજ રાજકપુર છે જેમન્ો દૃાદૃા સાહેબ ફાળકે પુરસ્કાર રાષ્ટ્રપતિ ખુદૃ મંચ પરથી ઉતરી નીચે આવ્યા હતા. ફિલ્મ જગતની ઓળખાણ બન્ોલ આ સ્ટુડિયોનો પુનરુદ્ધાર કરાવી એન્ો ફિલ્મોનું સંગ્રહાલય પણ બનાવી શકાય છે.
એ પણ થયું જોઇએ કે ટાટા અન્ો અંબાણી જેવા મોટા ઔદ્યોગિક કુટુબોં જેમણે મુંબઇન્ો આધુનિક બનાવવાની સાથે એના પુરા વૈભવન્ો પણ સંરક્ષિત રાખવાનું કામ કર્યું છે, ત્ોઓ પણ આ સ્ટુડિયોન્ો વસાવવા માટે આગળ આવી શકે છે. આપણે જાણીએ છીએ કે આજકાલ મોટાભાગની ફિલ્મોના શુટીંગ બહાર થાય છે, પણ એનો અર્થ એ નથી કે ઇતિહાસના પાનાન્ો ફાડીન્ો ફેંકી દૃેવામાં આવે. બોલીવુડનું ધ્યેય શે સો મસ્ટ ગો ઓન !