શ્રીનગર હોટલ કાંડ મેજર ગોગોઈ અપરાધી જાહેર

નવી દિૃલ્હી, તા. ૨૭
શ્રીનગર હોટલ કાંડમાં ભારતીય સ્ોનાના મેજર લિતુલ ગોગોઈની સામે શિસ્તની કાર્યવાહી કરવામાં આવનાર છે. સ્ોનાની કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં ગોગોઈની સામે કાર્યવાહીની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તપાસમાં મેજર ગોગોઇન્ો ફરજ દૃરમિયાન કોઇ અન્યત્ર જગ્યા ઉપર જવાના નિર્દૃેશ આપવામાં આવ્યા હતા. ગોગોઇ નિર્દૃેશની વિરુદ્ધમાં જઇન્ો સ્થાનિક લોકો સાથે મેલજોળ કરતા નજરે પડ્યા હતા જેમાં ત્ોઓ દૃોષિત જાહેર થયા છે. કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં તપાસ કરવામાં આવ્યા બાદૃ મેજર ગોગોઇન્ો કોર્ટમાર્શલનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં એવી વિગત ખુલીન્ો સપાટી ઉપર આવી છે કે, મેજર ગોગોઇએ એક સંઘર્ષવાળા વિસ્તારમાં એક મહિલાની સાથે સંબંધ બનાવીન્ો આ સંબંધમાં સ્ોનાના નિયમોનો ભંગ કર્યો હતો. ત્ોઓએ ડ્યુટીના સ્થાનથી દૃૂર રહીન્ો માપદૃંડ સંચાલન પ્રક્રિયાનો ભંગ કર્યો હતો. કોર્ટે ત્ોમન્ો નિર્દૃેશોના વિરુદ્ધમાં સ્થાનિક મહિલા સાથે સંબંધ રાખવા અને એક અભિયાનવાળા વિસ્તારમાં પોતાના કાર્યસ્થળથી દૃૂર રહીન્ો કામ કરવા માટે જવાબદૃાર ઠેરવવામાં આવ્યા છે. સ્ોનાના સુત્રોએ કહૃાું છે કે, ગોગોઇની સામે શિસ્તની કાર્યવાહી શરૂ કરવાના આદૃેશ જારી કરવામાં આવી ચુક્યા છે.