શેર બજારમાં તેજીનાં ઘોડાપુર

  • શેર બજારમાં  તેજીનાં ઘોડાપુર
    શેર બજારમાં તેજીનાં ઘોડાપુર

મુંબઇ,તા. ૨૭
શેરબજારમાં જોરદૃાર ત્ોજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંત્ો સ્ોંસ્ોક્સ નવી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આ મહિનામાં નવમી વખત બ્ોંચમાર્ક ઇન્ડેક્સ ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. આઈસીઆઈસીઆઈ બ્ોંક, એસબીઆઈ સહિત બ્ોિંંકગ શેરોમાં ત્ોજી જોવા મળી હતી. ઓગસ્ટ સિરિઝ યુચર અને ઓપ્શનની ગુરુવારના દિૃવસ્ો પ્ાૂર્ણાહૂતિ થઇ રહી છે. માર્કેટમાં ભારે ઉથલપાથલ રહી શકે છે.
આજે બીએસઈ સ્ોંસ્ોક્સમાં ૪૪૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ સ્ોંસ્ોક્સ ૩૮૬૯૪ની ઉંચી સપાટીએ રહૃાો હતો. બ્રોડર નિટી ૧૩૫ પોઇન્ટ ઉછળીન્ો ૧૧૬૯૧ની ઉંચી સપાટીએ રહૃાો હતો. ઇન્ટ્રા ડેની સોદૃાબાજી દૃરમિયાન બ્રોડર નિટી ૧.૫ ટકાનો ઉછાળો નોંધાતા પ્રથમ વખત સપાટી ૧૧૭૦૦ સુધી પહોંચી હતી જ્યારે એસએન્ડપી બીએસઈ સ્ોંસ્ોક્સમાં એક ટકાનો ઉછાળો નોંધાતા ૩૮૭૩૬ ઉપર પહોંચી હતી.