જનતાના આશીર્વાદૃથી ફરીથી મુખ્યમંત્રી બનીશ: સિદ્ધારમૈયા

  • જનતાના આશીર્વાદૃથી ફરીથી મુખ્યમંત્રી બનીશ: સિદ્ધારમૈયા
    જનતાના આશીર્વાદૃથી ફરીથી મુખ્યમંત્રી બનીશ: સિદ્ધારમૈયા

બ્ોંગલોર, તા.૨૫
કર્ણાટકના પ્ાૂર્વ મુખ્યમંત્રી અન્ો કોંગ્રેસના વરિષ્ઠ ન્ોતા સિદ્ધારમૈયાએ આજે દૃાવો કર્યો હતો કે ત્ોઓ ફરી એકવાર રાજ્યમાં મુખ્યમંત્રી બનશે. હાસનમાં એક જનસભાન્ો સંબોધતા સિદ્ધારમૈયાએ કહૃાું હતું કે મુખ્યમંત્રી બવાની ત્ોમની ફરી ઈચ્છા છે. ત્ોમણે કહૃાું હતું રાજનીતિમાં હાર જીત થયા રાખે છે. પ્રજાના આશિર્વાદૃથી ત્ોઓ ફરી એકવાર કર્ણાટકના મુખ્યમંત્રી બની શકશે. આ ગાળા દૃરમિયાન સિદ્ધિરમૈયાએ વિપક્ષ ઉપર પણ ત્ોજાબી પ્રહારો કર્યા હતા. રાજ્યના પ્ાૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જનસભા દૃરમિયાન કહૃાું હતું કે ત્ોમની બીજી વખત મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રહેલી છે. ત્ોમણે આક્ષેપ કરતા કહૃાું હતું કે ત્ોમન્ો બીજી વખત મુખ્યમંત્રી બનવાથી રોકવા માટે વિપક્ષે પારસ્પરિક રીત્ો હાથ મિલાવી લીધા છે. રાજનીતિમાં જાતિ અન્ો નાણા બળ ખૂબ મહત્વપ્ાૂર્ણ ચીજો છે. પ્ાૂર્વ મુખ્યમંત્રીએ કહૃાું હતું કે પ્રજા ત્ોમન્ો આશિર્વાદૃ આપશે ત્ોમ ત્ોઓ માનતા હતા પરંતુ ત્ોમના આશિર્વાદૃ મળ્યા ન હતા. પરંતુ આના કારણે રાજનીતિનો અંત આવ્યો નથી. રાજનીતિમાં હાર અને જીત બિલકુલ સામાન્ય બાબત છે. હાલમાં કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે. પ્રદૃેશમાં ગઠબંધનની સરકાર બની ગયા બાદૃથી બંન્ો પક્ષો વચ્ચે મતભેદૃોની બાબત સપાટી પર આવી ગઈ છે. માનવામાં આવે છે કે સિદ્ધારમૈયા છાવણીના જવાબદૃાર લોકો આના માટે જવાબદૃાર દૃેખાઈ રહૃાા છે. ગઠબંધન સરકારનું ન્ોત્ાૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી કુમારસ્વામીએ છેલ્લા દિૃવસોમાં એક નિવેદૃન જારી કરીન્ો કહૃાું હતું કે ત્ોઓ ગઠબંધન સરકારની પીડાન્ો સારી રીત્ો સમજે છે. કુમારસ્વામીએ એમ પણ કહૃાું હતું કે ત્ોઓ પીડાથી પરેશાન થયેલા છે.
કુમારસ્વામીએ એમ પણ કહૃાું હતું કે ગઠબંધનની આ સરકારમાં જે કંઈપણ ચાલી રહૃાું છે ત્ોન્ો લઈન્ો ત્ોઓ ખુશ નથી. કુમારસ્વામી એક વખત્ો જાહેરમાં રડતા પણ નજરે પડ્યા હતા. જેથી કોંગ્રેસની પ્રતિષ્ઠાન્ો ફટકો પડ્યો હતો.