અમેરિકાના પ્રતિબંધની અસર ઘટાડવા ભારત-રશિયાના પ્રયાસો

  • અમેરિકાના પ્રતિબંધની અસર ઘટાડવા ભારત-રશિયાના પ્રયાસો
    અમેરિકાના પ્રતિબંધની અસર ઘટાડવા ભારત-રશિયાના પ્રયાસો

નવી દિૃલ્હી, તા.૨૫
ભારત અને રશિયા પ્રતિબંધોની અસરન્ો ઘટાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા સામે આક્રમક વલણ અપનાવવાની ત્ૌયારી કરી રહૃાા છે. ભારત અને રશિયા અમેરિકા દ્વારા રશિયા ઉપર મુકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા રસ્તા શોધી રહૃાા છે પરંતુ મોટા સંરક્ષણ સોદૃા સામે મોટી અડચણો ઉભી થયેલી છે. આમાં એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ માટે ૩૯૦૦૦ કરોડ રૂપિયાની સમજૂતિનો સમાવેશ થાય છે. જેના ઉપર આ વર્ષે બંન્ો દૃેશો હસ્તાક્ષર કરી શકે છે. અલબત્ત ભારતન્ો અમેરિકી પ્રિતબંધવાળા કાયદૃાથી રાહત આપવામાં આવી છે પરંતુ રશિયા પાસ્ોથી હથિાયરોની ખરીદૃી માટે પ્ૌસાની લેવડ દૃેવડ પર પ્રતિબંધ મુકનાર નાણાંકીય અડચણો હજુ પણ અકબંધ રહી છે. આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને રશિયન પ્રમુખ વ્લાદિૃમીર પુટિન કોઈ રસ્તો શોધવાના પ્રયાસ કરી રહૃાા છે. ઓકટોબર મહિનામાં દ્વિપક્ષીય સંબોધન દૃરમિયાન ઓછામાં ઓછા ત્રણ સંરક્ષણ સોદૃા કરવામાં આવી શકે છે. બંન્ો દૃેશો આ દિૃશામાં આગળ વધી રહૃાા છે. જોકે હાલ પુરતા અમેરિકાના પ્રતિબંધન્ો જોતા આ ત્રણેય સંરક્ષણ સોદૃાન્ો લઈને સંકટના વાદૃળો ઘેરાઈ શકે છે. પુટિન અને નરેન્દ્ર મોદૃી અમેરિકાના પ્રતિબંધોન્ો લઈન્ો કોઈ રસ્તા અન્ો વિકલ્પો શોધવાના પ્રયાસ કરી રહૃાા છે. ભારત્ો ડિફેન્સ હાર્ડવેર માટે રશિયાન્ો ડોલરમાં ચૂકવણી કરી દૃીધી છે પરંતુ હવે ત્ો રસ્તો બંધ થઈ ચુક્યો છે. આજ કારણસર હવે રૂપિયા-રૂબલમાં જ સોદૃાબાજી થઈ શકશે. પરેશાની એ આવી રહી છે કે સંરક્ષણ ખરીદૃીના મોટા કદૃન્ો જોતા સમગ્ર ખરીદૃી સ્થાનિક ચલણમાં જ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં ભારતન્ો વિદૃેશોથી થનાર સંરક્ષણ ચીજવસ્તુઓની નિકાસ પર નજર રાખનાર સંસ્થા રશિયન ફેડરલ સર્વિસ ફોર મિલેટ્રી ટેકનિકલ ઓપરેશનના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એવી તમામ શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે જેના આધાર ઉપર યોગ્ય કામ થઈ શકશે. અમેરિકાના પ્રતિબંધના પરિણામ સ્વરૂપ્ો ભારત અને રશિયા વચ્ચેની સોદૃાબાજી અટવાઈ પડી છે.