પ્રિયંકાને બોયફ્રેન્ડ નિક જોનાસે 2 કરોડની રિંગ પહેરાવી!

  • પ્રિયંકાને બોયફ્રેન્ડ નિક જોનાસે 2 કરોડની રિંગ પહેરાવી!
    પ્રિયંકાને બોયફ્રેન્ડ નિક જોનાસે 2 કરોડની રિંગ પહેરાવી!

પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક અભિનેતા નિક જોનાસના અફેરની ચર્ચા બોલિવુડમાં ચાલી રહી છે. એક પાર્ટી દરમિયાન પ્રિયંકાએ એક સેલ્ફીમાં પોતાની રિંગ તેના ફેન્સને દર્શાવી હતી.
પ્રિયંકા અને અભિનેત્રી રવીના ટંડનની આ તસવીરમાં પ્રિયંકાની રિંગ જોવા મળી રહી છે. પ્રિયંકાની હાથમાંની આ રિંગની કિંમત ત્રણ લાખ ડોલર છે એટલે કે લગભગ બે કરોડ રૂપિયાની આ હીરાની રિંગ પ્રિયંકાને નિકે આપી હોવાનું ચર્ચાય રહ્યું છે.