મહાપુરૂષ્ા કાળને હંફાવી ગયા

પોતાની રાજકીય કારકિર્દૃીમાં અટલજીએ હમેશા રાષ્ટ્રનું કલ્યાણ ઇચ્છ્યું હતું. ત્ોમના જેવા અટલ, અડગ અન સિધ્ધાંતવાદૃી પુરુષો મળવા મુશ્કેલ છે. ત્ોઓ સ્વભાવે શાંત, નિખાલસ, અન્ો ન્યાયિક દ્રષ્ટિવાળા હતા. ત્ોમની કામ કરવાની પદ્ધતિ પણ આગવી નિરાળી હતી. ત્ોઓ કુશળ સર્જનતા, કુશળ વકતા અન્ો ઉમદૃા કવિ હતા. ત્ોમની વાણી પ્રવાહી બની રહેતી, ત્ોમના વચનોમાં ત્ોઓ અફર રહેતા અન્ો કદૃી પીછેહઠ કરતા નહીં એમના જેવા સ્પષ્ટવાદૃી ન્ોતા મળવા મુશ્કેલ છે, અન્ો એટલે જ કહેવુંપડે કે અટલજી ગયા છે પણ ત્ોમની ખાલી જગ્યા ક્યારેય પુરાશે નહીં, કેમ કે અટલ બિહારી વાજપ્ોઈ જેવા માણસ મળવા મુશ્કેલ. ત્ોઓ પક્ષન્ો નહીં રાષ્ટ્રહિતન્ો હંમેશા આગળ રાખતા. ત્ોઓ ખુદૃના હિત માટે કદૃી કંઈ પણ કરતા નહીં. હા, ત્ોમના હૈયે પક્ષનું હિત રહેતું.પક્ષના તમામ સભ્યોની ત્ોઓ નોંધ રાખતા, ખાસ કરી ત્ોમની વાતચિત, નિવેદૃનો પ્રત્યે દ્રષ્ટિ રાખતા અન્ો જરૂરી સ્ાૂચનો પણ કરતા. અટલજી જ્યારે વકતવ્ય આપતા હોય ત્યારે ત્ોમના વકતવ્યમાં કવિતાનો પ્રકાશ પણ ઉમેરાઈ જતો. ત્ોમના શબ્દૃે-શબ્દૃે કવિતાનો ઉઘાડ અનુભવાતો. ત્ોઓ સાચે જ એક દિૃવ્ય વિભૂતિ હતા. ત્ોઓ સુંદૃર લેખન કાર્ય પણકરતા. સાહિત્યના પણ અભ્યાસી હતા. ઊંડા વિચારક હતા. સૌન્ો સાથે લઇન્ો ચાલનાર હતા. ગોધરાકાંડ વખત્ો અટલજી અમદૃાવાદૃ આવ્યા ત્યારે ત્ોમના ચહેરા પર ઘટનાક્રમના પગલે દૃુ:ખની છાયા પથરાઈ ગઈ હતી. ત્ોઓએ કદૃી એક જગ્યાએ અત્યંત દૃુ:ખની લાગણી પ્રગટ કરી હતી.
અટલ બિહારી વાજપ્ોયી વિશે, ત્ોમના ઉમદૃા ઉદૃાહરણો વિશે જેટલી વાત કરીએ ત્ોટલી ઓછી છે. ત્ોઓ બસ જોડીન્ો પાકિસ્તાન ગયા હતા અન્ો ત્ોમણે શાંતિના સ્ાૂત્રન્ો લઈન્ો પોતાનો મૈત્રિક હાથ લંબાવ્યો હતો પણ પાકિસ્તાન્ો કારગિલ સર્જીન્ો દૃગાબાજીનો દૃાવ ખેલી નાખ્યો હતો. પ્રજા કારગિલનો ઘટનાક્રમ ભૂલી શકે ત્ોમ નથી. હજી આજે પણ અટલજીન્ો એ સંદૃર્ભે ખૂબ જ યાદૃ કરે છે. હવે આ મહાપુરુષ રહૃાા નથી. લાંબી બીમારી પછી ત્ોમણે અલવિદૃા લીધી છે. પોતાનો ૭૨મો સ્વતંત્રતા દિૃવસ મનાવી રહેલો દૃેશ તમામ પ્રકારમ ગમગીન બની ગયો હતો. ત્ોઓ સૌના પ્રિય ન્ોતા હતા. ત્ોમની સ્થિતિ નાજુક છે એવું જાણ્યા પછી લોક ગંભીર બની ગયા હતા. પંદૃર ઓગસ્ટ પછી ત્ોમનું નિધન થયું. વાજપ્ોયીનું જીવન વિરોધાભાસોની વચ્ચે રાજનીતિમાં સચ્ચાઈ, માનવીયતાનું દૃર્શન કરાવી ગયું. લોકસભામાં પોતાના પ્રથમ ભાષણ પછી તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ ન્ોહરુએ અટલજીમાં ભાવિ પ્રધાનમંત્રીની છબી હોવાનું વિધાન ટાંક્યું હતું. એ પછી એમણે ત્રણવાર પ્રધાનમંત્રી બનીન્ો નહેરુની ભવિષ્યવાણી ન્ો સત્ય પુરવારકરી હતી. એટલું જ નહીં આપણે કોંગ્રેસના ઉત્તરાધિકારન ેપડકાર પણ આપ્યો હતો. ગ્ોર કોંગ્રેસ પ્રધાનમંત્રીના રૂપમાં પોતાનો કાર્યકાળ પ્ાૂરો કરનાર એક માત્ર મહાનુભાવ વાજપ્ોયી બની રહૃાા. ત્ોમણએ એક વાક્ય ટાંક્યું હતું કે કોઈ અન્ય રાજનીતિક પક્ષ પણ યોગ્ય વિકલ્પ બની શકે છે. આજે એ કેન્દ્રમાં ભાજપાની બહુમત સરકાર હોય તો એનો પાયો વાજપ્ોયીએ નાખ્યો હતો.
એમા કોઈ આશ્ર્ચર્ય નથી કે પોતાનો કાર્યકાળ પુરો કરવાની અન્ો અગ્રેસર બની ગ્ોરકોંગ્રેસી પ્રધાનમંત્રી મોદૃીએ ૭૨માં સ્વતંત્રતા દિૃવસ સમારોહના અવસરે લાલ કિલ્લા પરથી સંબોધનમાં અટલની નીતિઓન્ો દૃોહરાવી હતી. અટલની કાશ્મીર નીતિ પર ચાલવાની વાત કહેતા ત્ોમણે માનવતાનો હવાલો આપી દૃરેક સમસ્યાઓન્ો ગળે લગાવી સમાધાન શોધવાની ઇચ્છા પ્રગટ કરી હતી. જે વાસ્તવમાં મોદૃી કાશ્મીર સહિત વિભિન્ન વિવાદિૃત મુદ્દાઓ પર વાજપ્ોયીના માર્ગ્ો આગળ વધે છે તો એ અતિવાદૃી દૃક્ષિણ પંથના પડકારનો સ્વીકાર કરવો પણ પડશે. વાજપ્ોયીએ પોતાના સમયમાં કેટલીયેવાર આ પડકારનો સ્વીકાર કર્યો હતો. એ કારણ હતું કે પાકિસ્તાનની સાથે શાંતિ અમનના માર્ગ પર આગળ વધીન્ો બસ યાત્રા કરી પણ દૃગાબાજી થઈ. અયોધ્યામાં વિવાદિૃત ઢાંચા ધ્વસ્ત કરાયા પછી પણ વાજપ્ોયી જ એવા હતા, જેમણે પાર્ટીની નારાજગીની પરવા કરી ન હતી. ગુજરાતના તોફાનો દૃરમિયાન એમણે રાજધર્મની પણ યાદૃ અપાવી હતી. એમાં કોઈ શંકા નથી કે એમણે પક્ષકીય રાજનીતિથી ઉપર ઉઠીન્ો દૃેશહિતન્ો સર્વોપરિ રાખીન્ો પ્રેરક ઉદૃાહરણો પુરા પાડ્યા હતા. બધાન્ો સાથે લઈન્ો ચાલવાની બાબતમાં ત્ોમનો જોટો જડે ત્ોમ નથી. સૌન્ો સાથે લઇન્ો ચાલવાની બાબતમાં મોખરે રહેનાર અટલજીએ પ્ાૂર્ણ કાળ સુધી ગઠબંધન સરકાર ચલાવી હતી. આ ત્ોમની આવડત હતી. અટલજી કોમળ જેવા નરમ હતા.
ત્ોમના વિચારો પ્રેરક અન્ો ઉમદૃા હતા, ત્ોથી એમ કહી શકાય કે ત્ોમના વિચારો હમેશા આપણી સાથે રહેશે.