બોધપાઠ લેવાનું રાખો

માણસની મૂળભૂત બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો પ્રજામત મેળવવામાં અન્ો કેળવવામાં ક્યારેય કોઈ મુશ્કેલી કે અવરોધ નડતો નથી. પ્રજા હંમેશા પોતાનો વિકાસ ઝંખે છે, પ્રજાન્ો રોટી, કપડા અન્ો મકાન જોઈએ છે, પ્રજાની આટલી સુવિધા સચવાય તો અવશ્ય એક ચોક્કસ અવસ્થા સાથે રાજનીતિમાં એક ઉમદૃા સમર્થક બનીન્ો ત્ો ગતિ કરે છે, દૃરેક પ્રકારના આરોહ અવરોહમાં ત્ો રાજનીતિક પરંપરામાં પોતાનું સમર્થન આપતી રહે છે. પ્રજા વિકાસ ઝંખે છે, ત્ોન્ો બ્ો ટંકના રોટલાની િંચતા સતાવે છે. આજનો યુવાન રોજગારી ઝંખે છે. આપણ ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ કે યુવાનો રોટી માટે જ પોતાની હતાશા પ્રગટ કરતા આવ્યા છે. યુવાનો નોકરી મેળવવા અહીં તહીં દૃોડતા રહે છે.એમન્ો સારી આવક મેળવી આપતી નોકરી જોઈએ છે, નોકરી નહી મળતા હતાશ યુવાનો ગ્ોરમાર્ગે દૃોરાઈ જતા હોય છે. સરકારની એક જ ફરજ બન્ો છે કે ત્ો પ્રજાની મૂળભૂત જરૂરિયાતોન્ો સંતોષે, પ્રજાની નાડ પારખે અન્ો ત્ોન્ો સહયોગ કરવા તત્પર રહે. લોકોન્ો બ્ો ટંકનો રોટલો જોઈએ છે અને રોટલો રળી આપતા સ્ત્રોતની ત્ોન્ો ઝંખના હોય છે ત્ોવી ત્ોન્ો ઝંખા હોય છે ત્ોથી ત્ોન્ો રોજગાર મળી રહે ત્ોવી વ્યવસ્થા કરવી જોઈએ.
બહેનોન્ો મોંઘવારી નડે છે. આજકાલ દૃરેક ચીજવસ્તુ મોંઘી થતી જાય છે. વરસાદૃ ખેંચાયો છે, પાછોતરા પાકમાં પાણીની અછત જણાશે, દૃરેક વસ્તુમાં ભાવ ચડતા રહે છે, ખાંડ, ગોળ, ઘી, દૃરેક પ્રકારના કઠોળ, અનાજ ત્ોલ, મરી મસાલા, કપડા, મકાન આમ બધી જ ચીજોમાં ભાવ વધારો દૃેખાઈ રહૃાો છે. અતિશય મોંઘવારીએ માઝા મૂકી છે, ખેડૂતો મૂંઝાયેલા છે. બિયારણ મોંઘુ છે. ખેડૂતો દૃેવાદૃાર થયા છે. બ્ોન્કનું કર્જ ભરી શકાતું નથી. આત્મહત્યાની ઘટનાઓ પણ ઘટી રહી છે. આવાસ તથા શહેરી વિકાસ માટે અહીં વાત કરીએ.
ભારત સરકારના આવાસ અન્ો શહેરી વિકાસ મંત્રાલયે દૃેશના ૧૧૧ શહેરોમાં રહેવાની સ્થિતિ વિશે સર્વે કર્યો છે. અફસોસ એ વાતનો છે કે દૃેશની રાજધાની દિૃલ્હીન્ો સર્વેમાં ૬૫મું સ્થાન મળ્યું, જ્યારે રાજસ્થાનમાં રાજધાની જયપુર સહિત એક પણ શહેર પ્રથમ ૨૫માં પણ જગ્યા નથી. મધ્યપ્રદૃેશની રાજધાની ભોપાલ ૧૦મા, છત્તીસગઢની રાજધાની રાયપુર ૭માં અન્ો ઇન્દૃોર ૮મા સ્થાન પર રહૃાા છે.મહારાષ્ટ્ર ખુશ થઈ શકે છે કે એના ત્રણ શહેર નવી મુંબઈ, ગ્રેટર મુંબઈ ક્રમશ: પ્રથમ ત્રણમાં છે. ચેન્નાઈન્ો ૧૪મું સ્થાન અન્ો કોલકત્તાએ એમાં ભાગ લીધો નથી. શુ આ સર્વેના આધાર પર કોઈન્ો ખુશી અન્ો કોઈન્ો દૃુ:ખી થવું જોઈએ? કદૃાચ, હા, પણ આટલું જરૂર છે કે આપણી સરકારોેન્ો પછી ત્ો કેન્દ્રની હોય કે રાજ્યોની અથવા શહેરોની, સૌએ આત્મિંચતન કરવું જોઈએ. એના કરતા એ પણ પછીત્ો પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, શહેરીવિકાસ મંત્રી કે પછી મેયર-કોઈ પણ હોય. એમણે વિચારવું જોઈએ કે આખરેઆવી સ્થિતિ કેમ બની છે?
દિૃલ્હી દૃેશની રાજધાની છે. ત્યાં કોણ નથી રહેતું? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ, કેબિન્ોટ સચિવ અન્ો દિૃલ્હીની સરકાર, અન્ો બીજા ઘણા બધા! આમ છતાં દિૃલ્હીન્ો સર્વેમાં આઠમું સ્થાન કેમ મળે છે? આમા કોન્ો શરમ આવવી જોઈએ? રાજસ્થાનનું એ એક પણ શહેર રહેવાલાયક ટોપ ૨૫માં શહેરોમાં નથી તો બદૃનામી કોની થશે? આ એવા સવાલ છે જેના પર રાજનીતિથી ઉપર ઉઠીન્ો િંચતન-મનન થવું જોઈએ. અહીં ખામી એક દિૃવસની નથી. દૃોષ અગર આ ૪-૫ વર્ષોની સરકારોનોછે તો ત્ો સરકારોકેવી રીત્ો દૃોષમુક્ત થઇ શકે? જે એનાથી પહેલા ૬૮ વર્ષ રહી ચૂકી હતી. જરૂરિયાત એ વાતની છે કે શું ખામીઓન્ો દૃૂર કરી શકાય? રહેવાલાયક શહેરોના માપદૃંડોન્ો પુરી રીત્ો સ્પષ્ટ કરવામાં આવે અન્ો શહેરી વિકાસની તમામ યોજનાઓન્ો પછી ત્ો કેન્દ્રની હોય કે રાજ્યોની કે પછી સ્થાનિક સરકારોની, એમાં સમન્વય બનાવવામાં આવે.
વાતો તો તમામ રાજનીતિક પક્ષો શહેરી વિકાસની યોજનાઓન્ો જમીની સ્તર પર બનાવવાની કરે છે પણ જ્યારે મોકો મળે છે જ્યારે કામ દિૃલ્હી,જયપુર, ભોપાલ અથવા રાયપુર એટલે કે દૃરેક રાજ્યની રાજધાનીથી થાય છે. ક્યા શહેરની કઈ જરૂરિયાત છે, એનાથી કંઈ લેવાદૃેવા નથી. સ્માર્ટ સિટીની આવશ્યકતા સૌ માટે એક સમાન છે. ડિજિટલ ભારત હોવું ઠીક છે, પણ એથી પ્ાૂર્વે શહેરન્ો વીજળી, પાણી, ચિકિત્સા, શિક્ષણ અન્ો પરિવહનની સુવિધા મળવી જોઈએ. ત્યાંની કાયદૃાકીય વ્યવસ્થા એવી હોય કે મહીલા પણ ગમે ત્યારે એકલી નીકળી શકે. આજના સમયે તો પુરુષ પણ એકલો નીકળી શકતો નથી . આ સ્થિતિ શહેરની છે.