ડોલર સામે રૂપિયો સતત તૂટે છે: 70ની સપાટી ક્રોસ

  • ડોલર સામે રૂપિયો સતત તૂટે છે: 70ની સપાટી ક્રોસ
    ડોલર સામે રૂપિયો સતત તૂટે છે: 70ની સપાટી ક્રોસ

નવી દિૃલ્હી,તા. ૧૪
ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દૃોર આજે પણ જારી રહૃાો હતો. રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના દૃોર વચ્ચે આજે પણ ઉથલપાથલ રહી હતી. અમેરિકી ડોલર સામે પ્રથમ વખત રૂપિયો ૭૦ની સપાટીન્ો પાર કરી જતાં િંચતાનું મોજુ ફરી વળ્યું હતું.
ડોલરની સરખામણીમાં રૂપિયાની િંકમતમાં સતત ઘટાડો થયા બાદૃ કેન્દ્ર સરકાર તરફથી ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરવામાં આવી છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આજે નિવેદૃન જારી કરીન્ો કહૃાું હતું કે, લોકોન્ો દૃહેશતમાં રહેવાની કોઇ જરૂર નથી. સરકાર માન્ો છે કે, થોડાક દિૃવસોમા ંજ રૂપિયો મજબ્ાૂત થશે અન્ો પોતાની અગાઉની સ્થિતિ હાંસલ કરી લેશે. આર્થિક મામલાઓના સચિવ સુભાષચંદ્ર ગર્ગ્ો કહૃાું છે કે, સ્થિતિ હાલમાં િંચતાજનક નથી. આ ઘટાડો બહારના પરિબળોના લીધે થઇ રહૃાો છે. ભવિષ્યમાં આમા સુધારો થશે.
ઇન્ટ્રાડેના કારોબાર દૃરમિયાન ડોલર સામે રૂપિયો ૭૦.૧૦ની સપાટીએ રહૃાો હતો. જો કે, રૂપિયો આજે કારોબારના અંત્ો ત્રણ પ્ૌસા સુધરીન્ો ૬૯.૯૦ની સપાટી પર રહૃાો હતો. પાંચ વર્ષમાં ત્ોના સૌથી મોટા ઇન્ટ્રાડેના ઘટાડાની સ્થિતિ એક વખત્ો નોંધાઈ હતી. તુર્કીસ ચલણ લીરામાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે ત્યારે ગ્લોબલ કરન્સી કટોકટી પ્રવર્તી રહી છે. સોમવારના દિૃવસ્ો રૂપિયો ખુબ જ કંગાળરીત્ો રહૃાો હતો અન્ો ત્ો ધરાશાયી થયો હતો. તુર્કીસ ચલણ લીરા ઉભરતા માર્કેટમાં ભારે અફડાતફડી સર્જી છે. રૂપિયો આ વર્ષે ૯ ટકા સુધી ઘટી ગયો છે. વૈશ્ર્વિક ચલણમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. એશિયામાં જે ચલણમાં ઘટાડો થયો છે ત્ો પ્ૌકી ભારતીય રૂપિયો
પણ છે.
રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના દૃોર વચ્ચે મુશ્કેલમાં મુકાયેલી સરકારન્ો આજે મોંઘવારીના મોરચે મોટી રાહત મળી હતી. કારણ કે, હોલસ્ોલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો ઘટીન્ો જુલાઈ મહિનામાં ૫.૦૯ ટકા થઇ ગયો છે જે જુન મહિનામાં ૫.૭૭ ટકા હતો.
સરકારી આંકડાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, ફળફળાદૃી અને શાકભાજીની િંકમતમાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જુન મહિનામાં ખુબ વધારે હતો જ્યારે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ફુગાવાના આંકડો ૧.૮૮ ટકા રહૃાો હતો.