LOC પર સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ઠાર

  • LOC પર સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ઠાર
    LOC પર સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ઠાર

નવી દિૃલ્હી,તા. ૧૪
ઉત્તર કાશ્મીરના કુપવારાના તંગધારમાં પાકિસ્તાની સ્ોના દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના ભંગ બાદૃ ભારતય સ્ોના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં બ્ો પાકિસ્તાની સ્ૌનિકોના મોત થયા છે. કેટલાક ઘાયલ પણ થયા છે. ભારત્ો જોરદૃાર રીત્ો કાર્યવાહી કરી હતી.
બીજી તરફ અમરનાથ યાત્રાન્ો ત્રાસવાદૃી હુમલાના ભયન્ો ધ્યાનમાં લઇન્ો સાવચેતીના પગલારૂપ્ો ત્રણ દિૃવસ માટે મોકુફ રાખવાનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. સ્વતંત્રતા દિૃવસ્ો સુરક્ષા સંસ્થાઓ તરફથી મળેલા ઇનપુટના આધાર પર યાત્રાન્ો મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગુરૂવારના દિૃવસ્ો સ્થિતીની સમીક્ષા કર્યા બાદૃ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવશે.
હમેંશા કરતા આ વખત્ો વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની ત્ૌયારી ત્રાસવાદૃીઓ કરી રહૃાા છે.