કેરળમાં મેઘાવી તબાહી યથાવત: હજારોનું સ્થળાંતર

  • કેરળમાં મેઘાવી તબાહી યથાવત: હજારોનું સ્થળાંતર
    કેરળમાં મેઘાવી તબાહી યથાવત: હજારોનું સ્થળાંતર

કોચી,તા. ૧૦
કેરળમાં જળ તાંડવની સ્થિતીના કારણે લોકોની હાલત કફોડી બન્ોલી છે. ભારે વરસાદૃ અન્ો ભેખડો ધસી પડવાના બનાવોમાં મોતનો આંકડો વધીન્ો હવે ૩૦ ઉપર પહોંચી ગયો છે. કોચીમાંથી ૨૫૦૦ સહિત અન્ય વિસ્તારોમાંથી હજારો લોકોન્ો સુરક્ષિત સ્થળે ખસ્ોડી દૃેવામાં આવ્યા છે. રાજ્યના જુદૃા જુદૃા ભાગમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ૫૦૦થી વધારે રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોન્ો રાખવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં જુદૃા જુદૃા વિસ્તારમાં ભારે વરસાદૃ થઇ રહૃાો છે.
વહીવટીતંત્રન્ો ભારે વરસાદૃના પરિણામ સ્વરુપ્ો હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદૃના પરિણામ સ્વરુપ્ો હાલત કફોડી બન્ોલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બ્ો ટીમોન્ો મોકલવામાં આવી છે. ભારે વરસાદૃના પરિણામ સ્વરુપ્ો ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.