મરાઠા આંદૃોલન વધુ તીવ્ર થઇ ગયું: વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ

મુંબઇ,તા. ૧
મરાઠા અનામતની માંગન્ો લઇન્ો મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. આજે પોતાની માંગોન્ો લઇન્ો માર્ગો પર ઉતરેલા લોકોએ પુણે-સોલાપુર હાઇવે પર નાકાબંધી કરી હતી. બીજી બાજુ અનામતની માંગન્ો લઇન્ો આંદૃોલનકારી આજથી જેલ ભરો આંદૃોલન શરૂ કરી ચુક્યા છે. જેલ ભરો આંદૃોલનની ચેતવણીન્ો ધ્યાનમાં લઇન્ો મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દૃેવેન્દ્ર ફડનવીસ્ો શાંતિ જાળવી રાખવા માટે લોકોન્ો અપીલ કરી છે. જેલ ભરો આંદૃોલનની ચેતવણીન્ો ધ્યાનમાં લઇન્ો સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબ્ાૂત કરવામાં આવી છે. મુંબઈ મરાઠા ક્રાંતિના લોકોનું કહેવું છે કે, સરકાર ઉપર દૃબાણ લાવવામાં આવશે.
૯મી ઓગસ્ટથી અસહયોગ આંદૃોલન છેડવામાં આવશે. આમા મોટી સંખ્યામાં લોકો માર્ગો ઉપર ઉતરશે.
મરાઠા આંદૃોલનન્ો લઇન્ો મંગળવારે વ્યાપક િંહસા થઇ હતી. સોમવારે િંહસા દૃરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં અન્ોક વાહનોન્ો આગ ચાંપી દૃેવામાં આવી હતી. િંહસા વધતી જતાં થોડાક સમય માટે કલમ ૧૪૪ લાગ્ાૂ કરવામાં આવી હતી. જો કે, મામલો શાંત થયા બાદૃ કલમ ૧૪૪ન્ો હટાવી લેવામાં આવી હતી. પુણે-નાસિક માર્ગ ઉપર અચાનક િંહસાની શરૂઆત થઇ હતી.