બોટાદમાં આવતી કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

બોટાદ તા.1
બોટાદ જીલ્લામાં ડાયમડ એશોશીએશન દ્વારા તા.3 શુક્રવાર ના રોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે બોટાદ ખાતે ડાયમડ માર્કેટમાં આવેલ ડાયમડ પ્લાઝામાં સવારે 9:00 થી સાંજના પ વાગ્યા સુધી ડોનરનું બ્લડ લેવામાં આવશે.
તેમજ જે ડોનર તરીકે આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરશે તેને બોટાદ ડાયમડ એશોશીએશન તરફથી એક વોલ કલોક આપી ડોનરને પ્રોત્સાહીત કરવામાં આવશે.