માંગરોળના નાંદરખી ગામે બેન્કમાંથી અજાણ્યો શખ્સ 60 હજાર ઉપાડી ગયો

  • માંગરોળના નાંદરખી ગામે બેન્કમાંથી અજાણ્યો શખ્સ 60 હજાર ઉપાડી ગયો
    માંગરોળના નાંદરખી ગામે બેન્કમાંથી અજાણ્યો શખ્સ 60 હજાર ઉપાડી ગયો

માંગરોળ તા. 1
માંગરોળના નાદરખી ગામે આવેલ તબશ બેન્ક માં થી એક અજાણી વ્યક્તિ દ્વારા રૂપીયા 60 હજાર ઉપાડી જતા બેન્ક અધિકારીને કરાય ફરિયાદ કરવામાં આવી છે.
ઇસ્માલખા મહંમદખા બેલીમ પૈસા ઉપાડવા ગયેલ ત્યારે બેન્ક અધિકારી કારી દ્વારા તમારા એકાઉન્ટમાં બેલેસ ના હોવાનું જણાવેલ ત્યારે ગ્રાહકે પાસ બુક માં લાસ્ટ એન્ટ્રી 15.07.2017 કરાવેલ તે બાદ તેવો એ કોઈજ નાણા ઉપડેલ ના હોય નાણા કોના દ્વારા ઉપાડવા માં આવ્યા તેવું અધિકારી ને પુછેલ પરંતુ ધિકારી દ્વારા યોગ્ય જવાબ ના મળતા ત્યારે ઇસ્માલખા મહંમદખા બેલીમ શીલ શીલ એસબીઆઇની પેટા બ્રાંચને રાજુઆત કરેલ પરંતુ યોગ્ય જવાબ ના મળતાં ઇસ્માલખા મહંમદખા બેલીમ એ શીલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળેલ કે અમે બે વ્યક્તિ એક નામ ધરાવીએ છીએ અને બને ના એકાઉન્ટ એકજ બેન્ક માં છે અને બનેના નંબર પણ સેમ છે આધાર લીક માં બેન્ક અધિકારીથી ભુલ થઇ હોય તેમ જાણવા મળી રહીયું છે છતાં પણ કોઇ પગલાં બેન્ક અધિકારી દ્વારા લેવાતા નથી.
(તસ્વીર : પરેશ નિમાવત, માધવપુર (ઘેડ))