ભાણવડ : વાછ2ાડાડા ચોક ફ2ી થયો પાણી-પાણી

  • ભાણવડ : વાછ2ાડાડા ચોક ફ2ી થયો પાણી-પાણી
    ભાણવડ : વાછ2ાડાડા ચોક ફ2ી થયો પાણી-પાણી

ભાણવડ તા.1
ભાણવડ નગ2પાલિકાનું કોઈ કામ લાંબા ગાળાના આયોજનનું હોતુ જ નથી તેની સાબિતી ભાણવડનો વાછ2ાડાડા ચોક છે જયાં થોડા સમયના વિ2ામ બાદ પાણીની 2ેલમછેલ પુન: શરૂ થઈ ગયેલ હોય તેમ ગત મોડી સાંજના ચોક પાણી-પાણી થઈ ગયો હતો અને છેક ફલકુ નદીના અડધા પુલ સુધી આ પાણી વહ્યુ હતુ.
ભાણવડ નગ2પાલિકાના કામો મોબાઈલના ડાટા 2ીચાર્જ જેવા છે કોઈપણ મોબાઈલ ઉપભોક્તા તેમના ડાટા માસિક,માસિક કે ત્રિમાસિકની વેલિડીટી માટે િ2ચાર્જ ક2ાવે અને આ વેલિડીટી સમાપ્ત થતાં જ જેમ મોબાઈલ જવાબ આપી દે બ2ાબ2 તેવી જ 2ીતે લોકોની 2જુઆતો બાદ પ2ાણે કોઈ કામ ક2વા પડતા હોય તેમ લોક2ોષ્ા શાંત પાડવા પુ2તા થુંકના થીગડા મા2વા જેવા કામ ક2ી લે છે જે કેટલાક સમય પુ2તું ગાડુ ગબડાવી લે છે પ2ંતુ જેવી તેની વેલિડીટી સમાપ્ત થઈ કે,ફ2ી લોકો સામે સમસ્યા મો ફાડીને ઉભી 2હી જાય છે.ભાણવડના વાછ2ાડાડાની પણ કઈક આવી જ દશાછે.અહિ લાંબા ગાળાની પાણી ભ2ાવાની તથા છલકાવાની સમસ્યા લોકોની અથાક અને સતત 2જુઆતો બાદ પાલિકાએ મહા પ2ાણે હલ ક2ી હતી પ2ંતુ પાલિકાએ માત્ર લોક2ોષ્ા શાંત ક2વા જ આ સમસ્યા હલ ક2ી હતી તેમાં કોઈ દુ2ંદેશી કે લાંબા ગાળાનું આયોજન હતુ જ નહિ જેને કા2ણે ગત મોડી સાંજના આ પ્રશ્ર્નએ ફ2ી માથું ઉચક્યું હોય તેમ વાછ2ાડાડાનો ચોક પાણી-પાણી થઈ ગયો હતો અને છેક અડધા પુલ સુધી આ પાણી વહ્યા હતા તો પુલના ઢાળીયે કેટલાક વાહનચાલકો તેમજ પગપાળા 2ાહદા2ીઓ સ્લીપ થઈને પટકાયા હતા. ત્યા2ે હવે પુન: આ સમસ્યાનું કામચલાઉ અને લોક2ોષ્ા શાંત ક2વા પુ2તું નિ2ાક2ણ ક્યા2ે ક2વામાં આવે છે તે જોવાનું 2હયું.