ભીમદેવળ: જવાહર નવોદય પરીક્ષામાં ઉતિર્ણ થતાં ગૌરવ

ભીમદેવળ,તા.1
તાલાલા તાલુકાનાં રાતિધાર ફાટક પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમા અભ્યાસ કરતી જેઠવા અંજલીબેન એસ જવાહર નવોદયની પરિક્ષામાં ઉર્તીણ થતાં શાળા પરિવાર તેમજ સ્ટાફગણ અને શાળાનાં પ્રમુખ દ્વારા અભિનંદન પાઠવેલ.
ઓરી-રૂબેલા રસીકરણ
સુત્રાપાડા તાલુકાનાં ખાંભા (ગીર) ગામે આવેલ તપોવન-માધ્યમિક શાળામાં ઓરી-રૂબેલા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલુ. જેમાં રૂબેલા-રસીકરણ અંગે શાળાનાં સંચાલક વજૈસિંહ ડોડીયાએ માહિતી આપેલ હતી.