ધો.9 થી 12ની પરીક્ષા ટાઈમ ટેબલ મૂજબ જ

ગાંધીનગર, તા.31
પરીક્ષાના સમય પત્રક અંગે ચૂડાસમાએ વધુમાં ઉમેર્યું કે, કોલેજની પરીક્ષાઓ 22 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન યોજાશે. તથા ધોરણ 9થી 12ની પરીક્ષાઓ નવરાત્રિ વેકેશનના દિવસો બાદ 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન યોજાશે.