રાજકોટ જિલ્લા કોંગ્રેસનું માળખું જાહેર: 12 ઉપપ્રમુખની નિમણુંક

રાજકોટ તા.31
રાજકોટ જિલ્લા કોંગ્રેસનું નવુ માળખું જાહેર કરવામાં આવ્યું છે. તેમા 12 ઉપપ્રમુખ, 12 મહામંત્રી, 12 મંત્રી અને કારોબારીમાં નવ સભ્યોની નિમણૂંક જાહેર કરવામાં આવી છે.
ઉપપ્રમુખમાં એન.ડી.જાડેજા, મેઘજીભાઇ સાંકરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ વસોયા, લલીત પટોળીયા, નારણભાઇ ડુંગા, જયદેવસિંહ વાળા, સુભાષ માકડીયા, હસમુખભાઇ ગજેરા, શૈલેષ કપુરીયા, ધીરૂભાઇ છાયાણી, રમેશભાઇ જેતાણીની નિમણૂંક કરવામાં આવી છે. મહામંત્રીમાં બાબુભાઇ સાવલીયા, હરીભાઇ ભંડેરી, વિશાઇભાઇ ડોંગા, હિતેન્દ્રભાઇ ડોબરીયા, શ્રીમતી પિનલબેન સાવલીયા, ડી.કે. વેકરીયા, નયનભાઇ જીવાણી, વિઠ્ઠલભાઇ હિરપરા, સંજુલભાઇ ભૂત, પીતાંબરભાઇ બોડા, જયેશભાઇ મયત્રા, મેઘજીભાઇ ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે.
મંત્રીઓમાં ગીરીશભાઇ વસોયા, જયેશભાઇ કાકડીયા, રામજીભાઇ પરમાર, સુરપાલસિંહ જાડેજા, વલ્લભભાઇ ઠુમર, બલદેવભાઇ પંચાસીરા, શ્રીમતિ પ્રવિણાબેન નંદાણીયા, અબ્દુલ નાલબંધ, સુરેશભાઇ વઘાસીયા, કેતન રાઠોડ, હસમુખભાઇ સોસા, હર્ષદભાઇ બાવળીયાની નિમણૂંક કરાઇ છે.
કારોબારી સભ્યોમાં માધાભાઇ વેગડા, યુનુસભાઇ સપા, કેતનભાઇ ડોંગા, પંકજભાઇ નશીત, હસનભાઇ કટારીયા, રમેશભાઇ સાવલીયા, હરેશભાઇ ભાયાણી, સંદિપભાઇ ડેરવાણીયા, મનસુખ ખરચેલીયાની નિમણૂંક કરાઇ છે.