યુપીમાં મહાગઠબંધનનો તખ્તો ઘડાયો: કોંગીને ફટકો- BSP ને લાભ

વારાણસી,તા. ૩૦
લોકસભાની ચૂંટણીની ત્ૌયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાન્ો લગભગ પ્ાૂર્ણ કરી લીધી છે. ધારણા પ્રમાણે જ બહુજન સમાજવાદૃી પાર્ટી, સમાજવાદૃી પાર્ટી, કોંગ્રેસ અન્ો આરએલડી સાથે મળીન્ો મહાગઠબંધનના ભાગરૂપ્ો ચૂંટણી લડનાર છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપન્ો કોઇ પણ રીત્ો પછડાટ આપવા માટે આ વિપક્ષે ગઠબંધનની રચના કરીન્ો મેદૃાનમાં ઉતરી જવાનો નિર્ણય કર્યો છે. મહાગઠબંધનના ચારેય પક્ષો વચ્ચે વ્યાપક સહમતી થયા બાદૃ કોની પાસ્ો કઇ સીટ રહેશે ત્ોની સંભવિત યાદૃી જારી કરવામાં આવી ચુકી છે. ધારણા પ્રમાણે જ બહુજન સમાજવાદૃી પાર્ટીન્ો સૌથી વધારે સીટો મળી છે. ઉત્તરપ્રદૃેશની કુલ ૮૦ સી પ્ૌકી સમાજવાદૃી પાર્ટી અન્ો બહુજન સમાજવાદૃી પાર્ટીન્ો સૌથી વધારે ફાયદૃો થઇ રહૃાો છે. આ બન્ને પાર્ટીના ખાતામાં ૬૦ ટકા કરતા વધારે સીટો આવી ગઇ છે. બાકીની સીટ પર કોંગ્રેસ અન્ો આરએલડીન્ો મળશે. જો કે રીત્ો સીટોની વહેંચણી કરવામાં આવી છે ત્ોન્ો લઇન્ો રાજકીય પંડિતો પહેલાથી જ ગણતરી કરી રહૃાા હતા. એક બાબત તો નક્કી થઇ ગઇ છે કે ભાજપન્ો હાર આપવાના એક માત્ર ઇરાદૃા સાથે ચારે પક્ષો સાથે મળીન્ો જ ચૂંટણી લડનાર છે. આ પક્ષો ત્ોમની કેટલીક મહત્વકાંક્ષાન્ો છોડી દૃેવા માટે પણ ત્ૌયાર થયેલા છે. જો કે બહુજન સમાજવાદૃી પાર્ટીના ન્ોતા માયાવતી સાફ શબ્દૃોમાં કહી ચુક્યા છે કે સન્માનજનક સીટો મળશે તો જ રાજસ્થાન, મધ્યપ્રદૃેશ અન્ો છત્તીસગઢમાં સાથે મળીન્ો ચૂંટણી લડવામાં આવશે. જાણકાર લોકો માની રહૃાા છે કે આ ત્રણેય રાજ્યોમાં પણ ચૂંટણી પહેલા ગઠબંધન થશે તો કર્ણાટક કરતા વધારે સારી સ્થિતીમાં ગઠબંધન રહી શકે છે.