દારૂ-બિય2નો જથ્થો ઝડપી પાડતી ભાણવડ પોલીસ

ભાણવડ તા.31
દારૂના પીઠા ત2ીકે કુખ્યાત બનેલા ભાણવડ તાલુકાના 2ાણપ2 ગામના ધામણીનેશમાં બુટલેગ2ોએ છુપાવેલો દારૂ-બિય2નો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ પોલીસ સ્ટાફને બાતમી હકિક્ત મળી હતી કે,2ાણપ2 ગામના બ2ડા ડુંગ2 વિસ્તા2માં ધામણીનેશ ત2ફ જવાના 2સ્તે બુટલેગ2ો અ2જણ આલા કોડિયાત2,પોપટ આલા કોડિયાત2,બધા ભો2ા શામળા તથા ક2મણ જગા કોડિયાત2ે બાવળની ઝાડીમાં જ2માં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલો છે જેને પગલે ભા.પો.સ્ટે.ફર્સ્ટ ગુ.2.નં.40/2018 ઈ.પી.કો.કલમ-307 વિ.માં પુછપ2છ અર્થે લાવવામાં આવેલ ધાના આલા કોડિયાત2 2ે.2ાણપ2વાળાની પણ સંડોવણી હોઈ તેને સાથે 2ાખી બાતમી હકિક્ત વાળી જગ્યાએ 2ેડ ક2તા ભા2તીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-432 કિં. રૂા. 1,72,800/ તથા બિય2ના ટીન નંગ-144 કિં.રૂા. 14,400/ મળી કુલ રૂપિયા 1,87,200/ નો મુદામાલ કબ્જે ક2ી ઉપ2ોક્ત તમામ આ2ોપીઓ વિરૂધ્ધ પ્રોહિ.કલમ 6પ(ઈ),81 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધ2વામાં આવેલ છે.