રાંચીમાં પણ એક જ પરિવારના 7 સભ્યોની લાશ ઘરમાંથી મળી !

રાંચી,તા. ૩૦
ઝારખંડના પાટનગર રાંચીમાં એક જ પરિવારના સાત લોકોના મૃતદૃેહ ઘરની અંદૃર મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. શરૂઆતી તપાસમાં પોલીસ આને આત્મહત્યાનો કેસ ગણી રહી છે. મૃત્યુ પામનાર સાત લોકોમાંથી પાંચ લોકો મોટી વયના અન્ો બ્ો લોકો બાળકો હોવાના અહેવાલ મળી રહૃાા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ્ો સાત મૃતદૃેહોન્ો પોસ્ટમોર્ટમ માટે મોકલી દૃીધા છે. આ મામલાની તપાસ શરૂ કરી દૃેવામાં આવી છે. આ મામલામાં પોલીસ આસપાસના લોકો પાસ્ોથી પણ માહિતી એકત્રિત કરી રહી છે. હજુ સુધી આવી માહિતી મળી શકી નથી કે, આ લોકોએ આપઘાત કેમ કર્યો છે. આ ઘટના શહેરના કાંકે વિસ્તારમાં બની છે. સોમવારે સવારે પોલીસન્ો એક ઘરમાંથી સાત લોકોના મત્ાૃદૃેહ અંગ્ો માહિતી મળી હતી. ત્યારબાદૃ પોલીસ્ો તપાસ હાથ ધરી હતી. હાલમાં આ મામલો આત્મહત્યાનો લાગી રહૃાો છે. બ્ો લોકો ફાંસી ઉપર લટકેલી હાલતમાં મળી આવ્યા છે. એમ કહેવામાં આવી રહૃાું છે કે, દિૃપક ઝા નામની વ્યક્તિ મૂળભૂતરીત્ો બિહારના ભાગલપુરના નિવાસી હતા. ત્ોઓ એક ખાનગી કંપનીમાં કામ કરી રહૃાા હતા. પરિવારની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. આજે સવારે દિૃપક, ત્ોમના પત્નિ અને ત્ોમના માતા-પિતા અને બાળકોના મૃતદૃેહ મળી આવ્યા હતા. આ પહેલા પ્રદૃેશના હઝારીબાગ જિલ્લામાં એક જ પરિવારના છ લોકોના મૃતદૃેહ મળી આવ્યા હતા. આ લોકોએ પણ સામૂહિકરીત્ો આપઘાત કર્યો હતો. પોલીસન્ો ત્યાંથી આપઘાત અંગ્ોની નોંધ મળી આવી હતી. આન્ો લઇન્ો ઉંડી તપાસ પણ હાથ ધરવામાં આવી ચુકી છે. આગામી દિૃવસોમાં આ મામલો પણ તપાસ જારી રહે ત્ોવી શક્યતા દૃેખાઈ રહી છે. બીજી બાજુ પોલીસ્ો હજુ સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.