NMC બિલના વિરોધમાં ડોકટરો આજે હડતાળ પર

સવારે છથી સાંજે છ વાગ્યા સુધી બધા ખાનગી દૃવાખાના, લેબોરેટરીમાં સ્ોવા ખોરવાશે: બિલ પાછુ ખેંચવા માંગણી   અમદૃાવાદૃ, તા.૨૭
તબીબી સ્ોવા અને શિક્ષણ પર તરાપ સમાન લોકશાહી વિરોધી અને ગરીબો વિરોધી એવું વિવાદૃીત ન્ોશનલ મેડિકલ કમીશન(એનએમસી)બીલ-૨૦૧૭ના વિરોધમાં આવતીકાલે ગુજરાતભરના ડોકટરો હડતાળ પર જવાના છે. જેના કારણે સવારે ૬-૦૦ વાગ્યાથી લઇ સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રાજયના તમામ દૃવાખાના, લેબોરેટરીમાં આરોગ્ય વિષયક સ્ોવા ખોરવાઇ જશે. જો કે, આકસ્મિક અન્ો ઇમરજન્સી સ્ોવાઓ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારના વિવાદૃીત એનએમસી બીલના વિરોધમાં ગુજરાત સહિત દૃેશભરના પોણા ત્રણ લાખથી વધુ ડોકટરો પણ આવતીકાલની હડતાળમાં જોડાઇ પોતાનો વિરોધ વ્યકત કરશે. એનએમસી બીલ બિનલોકશાહી, ગરીબ વિદ્યાર્થીઓન્ો નુકસાનકર્તા અને તબીબી સ્ોવા અને શિક્ષણના અસ્તિત્વ પર ખતરા સમાન હોઇ કેન્દ્ર સરકારે તાત્કાલિક ત્ોન્ો પાછું ખેંચવું જોઇએ એવી જોરદૃાર માંગણી આજે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત રાજય બ્રાંચના પ્રમુખ ડો.ભૂપ્ોન્દ્ર શાહ અને માનદ્ મંત્રી ડો.કમલેશ સ્ૌનીએ જણાવ્યું હતું. ત્ોમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રના વિવાદૃીત એનએમસી બીલન્ો લઇ થોડા સમય પહેલાં જ શહેરમાં આઇએમએની ૨૧૯મી કારોબારી સમિતિની મહત્વની બ્ોઠક યોજાઇ હતી અને આજે પણ આઇએમએ, ગુજરાત રાજય બ્રાંચની એકશન કમીટીની બ્ોઠક યોજાઇ હતી. જેમાં આ બિલને સૂચિત સુધારા બાદૃ પણ ધનિકો તરફી ગણાવાયું હતું. એનએમસી બીલના કારણે એકબાજુ ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે અને બીજીબાજુ સમાજના માત્ર ધનિક અને સાધન સંપન્ન વર્ગના લોકો જ ડોક્ટર્સ બની શકશે, જે બાબત કોઇપણ ભોગ્ો સ્વીકાર્ય ના હોઇ શકે. હાલમાં મોટાભાગના રાજ્યોમાં સુપ્રીમ કોર્ટના આદૃેશના પગલે ફી નિશ્ર્ચિત કરતી સમિતિની રચના કરાઈ છે. આથી મોટાભાગના રાજ્યોમાં રાજ્ય સરકારો ખાનગી મેડિકલ કોલેજોમાં ૫૦ ટકાનો ક્વોટા ધરાવે છે. આ સરકારો દ્વારા મેરીટના આધારે પસંદૃ કરાયેલા વિદ્યાર્થી સરકારી મેડિકલ કોલેજો જેટલી ફી ચૂકવે છે. હાલ મેડિકલમાં ગરીબ અને જરૂરિયાતમંદૃ વિદ્યાર્થીઓન્ો પ્રવેશની તક પ્રાપ્ય છે પરંતુ એનએમસી બીલ મારફત્ો કેન્દ્ર સરકાર આ બધું જ બદૃલી નાંખવા માગે છે. હકીકતમાં આ એવું બીલ છે, જે ધનિકો માટે અનામત ધરાવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ગુજરાત રાજય બ્રાંચના પ્રમુખ ડો.ભૂપ્ોન્દ્ર શાહ અને માનદ્ મંત્રી ડો.કમલેશ સ્ૌનીએ વધુમાં જણાવ્યું કે,એમબીબીએસની ફાઈનલ પરીક્ષાને કેન્દ્રીય સ્તરે સંચાલિત રાખવાનો વિચાર ગ્રામીણ અને આદિૃવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હાનીકારક હશે. આ પરીક્ષાઓ શહેરી અને ધનિક વર્ગ પ્રત્યે પૂર્વગ્રહથી તૈયાર થઈ હશે, જેનાથી ગરીબ અને પછાત વર્ગના સમાજના વિદ્યાર્થીઓને વંચિત રખાશે. સ્ટેટ મેડિકલ કાઉન્સિલ્સની રચના રાજ્ય વિધાનસભાના કાયદૃાઓ દ્વારા થઈ છે. તે સંપૂર્ણપણે રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ છે અને તેઓ ખાસકરીને મેડિકલ પ્રેક્ટિસના નિયમનમાં કામ કરવા માટે સ્વતંત્ર છે. તેઓ મેડિકલ શિક્ષણમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. એનએમસીના અમલથી મેડિકલ શિક્ષણ પર નિયંત્રણો મૂકાશે અને પસંદૃગીનો અભાવ આવશે. દૃરેક પ્રકારના મુદ્દાઓ માટે રાજ્યની મેડિકલ પરિષદૃોએ નેશનલ મેડિકલ કમિશન હેઠળ બંધનકારક બની જશે. બીલનું સમવાય વિરોધી માળખુ રાજ્ય સરકારો, રાજ્ય મેડિકલ પરિષદૃો અને રાજ્યની હેલ્થ યુનિવર્સિટીઓને હાંસિયામાં ધકેલી દૃે છે, જે બંધારણ અને ભારતની કલ્પના પર સીધો હુમલો છે. તબીબી વ્યવસાયની સ્વાયત્તતાને કચડી નાખવાના દૃેશના સ્વાસ્થ્ય પર અણધાર્યા પરિણામો આવશે, જેને આગામી સમયમાં અનેક પેઢીઓ સુધી દૃૂર કરી શકાશે નહીં. એનએમસી જેવો ગરીબો વિરોધી, લોકો વિરોધી અને સમવાય વિરોધી કાયદૃો પસાર થઈ જશે તો માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર પર જ નહીં, પરંતુ દૃેશના સમવાયી માળખા પર પણ ગંભીર અસર પડશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે તેની કટીબદ્ધતા પૂરી કરવા નેશનલ મેડિકલ કમિશન ૨૦૧૭ને નકારી કાઢે છે અને સીધા લોકો સમક્ષ આ મુદ્દો લઈ જઈને લોકો વિરોધી આ ખરડા સામે લડત ચલાવવાનો ઠરાવ પસાર કરે છે. સરકાર બળજબરીપૂર્વક આ બીલ પસાર કરવાનો પ્રયાસ કરશે તો સરકારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે એવી ચીમકી પણ ત્ોમણે ઉચ્ચારી હતી.