ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમને ફટકો પ્રથમ મેચ પહેલા અશ્ર્વિન ઘાયલ

  • ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમને ફટકો પ્રથમ મેચ પહેલા  અશ્ર્વિન ઘાયલ
    ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમને ફટકો પ્રથમ મેચ પહેલા અશ્ર્વિન ઘાયલ

લંડન,તા. ૨૭
ઇંગ્લેન્ડની સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતન્ો મોટો ફટકો પડ્યો છે. કારણ કે, આધારભૂત સ્પીનર આર અશ્ર્વિન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાના સૌથી અનુભવી ઓફ સ્પીનર આર અશ્ર્વિન પ્રેક્ટિસ દૃરમિયાન ઘાયલ થઇ ગયો છે. અશ્ર્વિનન્ો એસ્ોક્સની સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચ દૃરમિયાન પ્રથમ દિૃવસ્ો જ ઇજા થઇ ગઇ છે જેના પરિણામ સ્વરુપ્ો બીજા દિૃવસ્ો ત્ો બોિંલગ કરી શક્યો ન હતો. ત્ોના જમણા હાથમાં ઇજા થઇ છે. ટીમના ફિઝિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્પીનરની ઇજા ગંભીર નથી. ત્ો અભ્યાસ મેચના બીજા દિૃવસ્ો લંચ બ્રેકમાં થોડાક સમય સુધી બોિંલગ કરતો નજરે પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ત્ો રમી શકશે કે કેમ ત્ો અંગ્ો હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો અશ્ર્વિનની ઇજા ગંભીર રહેશે તો ભારતન્ો મોટો ફટકો પડશે. કારણ કે, ત્ો બોિંલગ અને બ્ોિંટગ બંન્ોમાં ઉપયોગી સાબિત થઇ શકે છે. ત્ો ઇજાગ્રસ્ત રહેશે તો ભારતન્ો મુશ્કેલીનો સામનો કરવો પડશે. અશ્ર્વિન ઉપરાંત ભારતની પાસ્ો જાડેજા, કુલદૃીપ યાદૃવ તરીકે બ્ો સ્પ્ોશિયાલિસ્ટ સ્પીનરો રહેલા છે પરંતુ અનુભવીની દ્રષ્ટિએ અશ્ર્વિન વધારે શ્રેષ્ઠ રહૃાો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્ર્વિન્ો બ્ોિંટગમાં પણ ભારત તરફથી કેટલાક રન બનાવ્યા છે.
વન અન્ો ટી સિરિઝમાં કુલદૃીપ યાદૃવની બોિંલગમાં જે રીત્ો ઇંગ્લેન્ડના બ્ોટ્સમેનો મુશ્કેલી અનુભવ કરતા આવ્યા છે ત્ોન્ો ધ્યાનમાં લઇને જો અશ્ર્વિન ટીમમાં રહેશે તો ભારતન્ો ફાયદૃો થશે.